________________
(૧૮૭), સાધ્ય છે, અથવા તેને થતી ઇચ્છા હૈષ પ્રયત્ન વિગર કાર્યોના અનુમાનથી પણ સાધ્ય છે, તેજ પ્રમાણે અજી પણ ધર્મ અધર્મ આકાશ પુદગલને ગતિ, સ્થિતિ, અવગાહ આપવાના તથા બે અણું વિચાર કંધના હેતુરૂપ છે. તેથી, પાંચ પ્રસિદ્ધ થયાં, એ પ્રમાણે આસવ સંવર બંધ નિર્જરા પણ વિદ્યમાન છે. કાર
કે, પુરૂષાર્થ પ્રધાનપણે છે. આ પદાર્થમાં આદિજીવ, અને અંતે મેક્ષ ગ્રહણ કરવાથી વચલા પદાર્થો આવી જાય છે. એટલે જીવતે સૂત્રમાં સાક્ષાત્ છે, અને મેક્ષ હવે પછી બતાવે છે કે, પરમ તેજ પદ તે, પરમપદ છે. એમ જાણવું કે, મેક્ષ શુદ્ધપદ કહેવાતું હોવાથી વિદ્યમાન છે. કાર ણકે, તે બંધથી વિરૂદ્ધપક્ષમાં છે, અથવા બંધની સાથે અ નાભાવિપણે છે. (એટલે બંધ ત્યારે જ કહેવાય કે કઈપણ અંશે બે પદાર્થ જુદા પડે. જે, જુદા ન પડે તે, એકજ કહેવાય તે બંધ ન કહેવાય. માટે, જુદા પડે મોક્ષજીવને કર્મપી-અજીવ પદાર્થ પુળ સ્કધરૂપે કઇ અંશે મળે તે સર્વથા જુદે પડે; તે સંપૂર્ણ મેક્ષ છે, અને છેડે અંશે જુદા પડે તે દેશમેક્ષ છે.)
હવે, મક્ષ જે હેય; પણ, તે પ્રાપ્ત કરવાને ઉપાય ન હેય; તે, માણસે શું કરે?
તેથી, તે બતાવે છે. વતન એટલે, રાગદ્વેષ છેડવાનું