________________
. (૧૪૨) દાનમાં હિંસાને નિર્દોષ માને છે, પરંતુ આર્ય પુરૂષ
તેમાં પણ દેષ માને છે. એવુ બતાવીને હવે આર્ય પુરૂ | પિતાને મત સ્થાપન કરે છે અને કહે છે, અમે આવું "કહીએ છીએ, અને પ્રરૂપણ કરીએ છીએ, કે
બધા પ્રાણું, જીવ, ભૂત, સત્વ એ ચારે શરીરધારી જીવે છે, તેમને હણવા નહિ, હુકમ ચલાવવો નહિ, સંગ્રહ કરે વહિ, સંતાપવા નહિ, પીડા આપવી નહિ, ઉપદ્રવ કરે નહિ. અહીંઆજ દેષ નથી. (અર્થાત્ કોઈ પણ જીવને કેઈપણ રીતે પીડા ન આપનારૂં સંયમજ નિર્દોષ છે.) આ આર્ય પુરૂનું વચન છે.
* આનું કહેવાથી હિંસા પ્રિય જૈનેતર કહે છે, કે અમને તમારું વચન અનાર્ય લાગે છે. : - જૈનાચાર્ય તમારું કહેવું તમારા એક દિલવાળા મિત્રે જ સ્વીકારી શકશે. કારણ કે તે યુક્તિ રહિત છે. તેને માટેજ ફરી કહે છે, કે પિતાની વાક (વાણી) રૂપ યંત્ર વડે બંધાયેલા વાદીએ પિતાની કુવાણથી પાછા નહિ ફરે. (આગ્રહ પકડી રાખશે, તેવા વાદી (જૈનેતર) ને તેમના માનેલા આગમની વ્યવસ્થા કરીને તેનું નિરૂપ (અનુચિત) પણું બતાવવા વડે જૈનાચાર્ય પ્રશ્ન પૂછે છે. " અથવા પ્રથમ પ્રશ્ન કરનારા દરેક વાદીઓને વ્યવસ્થાપીને જૈનાચાર્ય તરફથી પ્રશ્ન પૂછાય છે કે–બોલે ! વાદ