________________
છે. અથવા પર અસંયમ જ અનાદિ ભવેના અભ્યાસથી સંબંધી હતું, તેને છેડીને તપ કરે, વળી દિશા વગેરે, (હિ ધાતુને અર્થ ગતિ વાચક છે તેથી) પામીને (મેળવિને) શું ? તે કહે છે. ઇથિ તથા મનને જીતવા રૂપ ઉપશમ અથવા સંયમ મેળવીને તપ કરે તેને સાર આ છે. કે અસંયમ છોડી સંયમ ધારણ કરીને ત૫ તથા ચારિત્રનાં અનુષ્ઠાન વડે કર્મને વધારે વધારે યથાશક્તિ પીડે જેથી કર્મને પીડવા માટે ઉપશમ મેળવ, અને તે મેળવ્યા પછી (અવિમનસ્કતા) નિશ્ચલ શાંતિ) મેળવવી તે કહે છે. તથા ઈત્યાદિ, જેમ કર્મભાય માટે અસંયમને ત્યાગ, તેથી અવશ્ય સંયમ મળે, તેમાં ચિત્તની અશાંતિ ન હોય, તેથી અવિના એટલે ભેગકષાયમાં અથવા અરતિમાં જેનું મન ગયું તે વિમન, તે જે ન હોય તે અવિમલા, અર્થાત રાગદ્વેષની ઉપાધિથી જેનું મન ચંચળ નથી તેવા શાંત સ્થિર મનવાળા સાધુ હેય.
પ્રવતે કહે છે? | ઉ-વીર! જે કર્મ વિદારણ કરવામાં સમર્થ છે. અને સારા” ઈત્યાદિ સુઆરત એટલે સારી રીતે જીવન પર્થતની મર્યાદા એ સંયમ અનુષ્ઠાનમાં રક્ત રહે તે સ્વારત કહેવાય, પાંચ સમિતિએ સમિત તથા હિતયુક્ત તે સહિત અથવા જ્ઞાનાદિ યુક્ત બનીને સદા (હમેશાં) એકવાર ગુરૂએ અર્પણકર સંચમ ભારવાળો તે શિખરસારની યતના કરે