________________
(૧૫) વધારે તત્વજ્ઞાન મેળવતાં ગુરૂની સેવા કરનાર અતેવાસી વર્ગ જેણે અર્થસાર (રહસ્ય) મેળવ્યું છે, તે મુનિ શરીરને ત્યજવાની ઈચ્છાથી માસ અર્થમાસને તપ કરવાવડે નિશ્ચયથી પીડે, શિષ્ય કહે છે કે ઠીક, કર્મ ક્ષય કરવા માટે તપ કરે છે, પણ તે પૂજાલા કીતિ માટે કરે તે શું થાય? ગુરૂ કહે કે તે માટે કરે તે શરીર પીડવાને તપરૂપ ઉપદેશ નિરર્થકજ થયે. તે માટે બીજી રીતે કહે છે. કર્મ અથવા કાર્માણ શરીરનેજ પીડે (સુત્રપાઠ થડે રહી ગયે દેખાય છે) અહીંયા પણ આપી, પીડ, નિષ્પીડ, કામણ શરીર પીલવા માટે જાણવાં. સુત્ર પાઠ આ જોઈએ, “ગાવા, પીઝા, સિરપ વર્ષ ! અથવા મંદબુદ્ધિવાળા માટે ત્રણેની અવસ્થા બતાવે છે, કે આપીડન તે ચેથા ગુણસ્થાનથી લઈને સાતમા સુધીમાં ચી થેડી તપસ્યા કરે, અને આઠમ નવમા ગુણ સ્થાનમાં પ્રપીડન તે મેટી તપસ્યા કરે, અને ૧૦માહી સ્થાનમાં નિષ્પીડન તે માસક્ષપણ વિગેરે માટે તપ કરે અથવા ઉપશમ શ્રેણીમાં આપીડન, ક્ષેપક શ્રેણિમાં પ્રપીડન, અને શૈલેશી અવસ્થામાં નિષ્પીડને તપ જાણુ.
શું કરીને તેને તપ કરે તે બતાવે છે.
Gહતા-વિગેરે, પૂર્વ સંયોગ તે પિતાની પાસે જે કંઈ ધાન્ય ધન સેનું પુત્ર સ્ત્રી વિગેરે હતું, તે ત્યાગીને તપ