________________
(૧૪૦)
ગની આશા
વાત છે તે પ
3 મતે બ્રાવણ
માનતા નથી, અથવા જીવ પણું માનવા છતાં તેને વધુમાં બંધ માનતા નથી, અથવા અલ્પ માત્ર બંધ માને છે, તથા હિંસામાં પણ ભિન્ન વાક્ય પણું છે, તે કહે છે, प्राणी प्राणिज्ञानं घातकचित्तं च तद्रताचेष्टा । प्राणैश्च विप्रयोगः पञ्चभिरापद्यते हिंसा ।
જીવ, જીવનું જ્ઞાન, ઘાત કરનારનું ચિત્ત, અને તેમાં રહેલી ચેષ્ટા પાણે સાથે વિયેગ, આ પ્રમાણે પાંચને જાણવાથી હિંસા થાય છે. તથા એશિકના પરિભેગની આશા આપવા વિગેરેની જે વિરૂદ્ધ વાત છે, તે પિતાની મેળે વિચારવું, પ્ર-તે બ્રાહ્મણ તથા શમણે ધર્મ વિરૂદ્ધ જે બોલે છે, તે સૂત્ર વડેજ બતાવે છે.
અન્ય દર્શનીનું કહેવું આ છે કે –તે લિ ન રાફિ થી લઈને નાભિવ્ય સેજિ) દિવ્યજ્ઞાનવડે અમે અથવા, અમારા ધર્મના નાયક, (તીર્થકરે) શાસ રચનારાએ સાક્ષાત્ જોયું છે. અથવા, અમારા મેટા ગુરુ પાસેથી અમે તથા અમારા વડગુરુ પાસેથી ગુરુએ સાંભળ્યું છે. અથવા, તે ધર્મનાયકની પાસે સેવામાં રહેનારા શિષ્યએ એમ માન્યું છે. અથવા, તેમને આ યુક્તિએ યુક્ત હેવાથી માન્ય છે. અથવા અમેને અથવા અમારા ધર્મનાકને આ જાણીતું છે, તે તત્ત્વ ભેદના પર્યાવડે અમોએ અથવા, અમારા ધર્મનાકે પારકાના ઊપદેશથી નહિ, પણ, સ્વયં જાણેલું છે કે, ઉપર નીચે તથા, ચાર દિશા, ચાર ખુણ મળી દશે