________________
(૧૪૮)
उल्लो सुकोय दो छूढा, गोलया महि या मया । दोवि भवडिया कुड्डे, जो उल्लो तत्थ ( सोडत्थ ) ૧૬ ॥૨૩॥ एवं लग्गंति दुम्मेहा, जे नरा कामलालसा । विरसाउ न लग्गंति, जहा से सुक्कगोलए ॥ २३३॥
જે ભીના તથા સુકા ગાળે છે તે બ ંન્ને માટીના છે, ભીંત ઉપર ફૂંકતાં જે ભીના છે, તે ત્યાં ભીંત ઉપર લાગશે. એ પ્રમાણે દુષ્ટ બુદ્ધિ વાળા જે કામની લાલસાવાળા છે, તેજ સુ'સારવાસનામાં ગૃધ્ધ થશે. પણ જેએ વિરક્ત છે, તેઓ સુકા ગાળા માફક સસારવાસનામાં શુધ્ધ નહિ થાય.
તેના ભાવા કહે છે. જેએ અંગ પ્રત્યંગ જોવાથી વિમુખ છે, તે નુ મેહુ જોતા નથી, અને અગ પ્રત્યંગ જોવામાં ઉત્સુક છે, તે કામ વાસનાથી ગૃ
જે
થયેલા ભીના ગાળા માફક સ્ત્રીનું માતું જુએ છે, અને તેજ જીવેા લાલસાવાળા હાવાથી સંસારપ ક અથવા કમકાદવ તેમને લાગે છે, પણ જે ક્ષમા વિગેરે ગુણાથી યુક્ત સરસાર સુખથી વિમુખ છે, કાષ્ઠ (નિસ્પૃહ ) મુનિએ છે, તે સુકા ગેાળા માફક હોવાથી ક્યાંય પણ લાગતા નથી. સમ્યકત્વ અધ્યયનમાં ખીજા ઉદ્દેશાની નિયુક્તિ તથા જો ઉદ્દેશ સમાપ્ત થયા.