________________
( ૧૫૧)
ઉત્તર:-તે કહે છે
હું નરે ” ઇત્યાદિ, માણસેજ સ`પૂર્ણ કમ ક્ષય કરવાને સમ છે, પણ્ મીજી ગતિવાળા નહિ. તેમાં પણ બધાં મનુષ્યા મેાક્ષમાં જનારા નથી; પણ જેઓએ અર્ચીત, શરીરના સંસ્કારા ( શાભાને ) ત્યાગ કરવાથી જેમનું શરીર મરણું જેવુ છે. અર્થાત્ જેમણે શરીરના માહ મુકી તેને પુષ્ટ કરવુ'; કે શેમાવવુ' એ સઘળુ' ત્યાગ કર્યું' છે. ( મેઘકુમારે જેમ વીંતરાગ પ્રભુના ઊપદેશથી આંખેા શિવાય શરિરના ઔા ભાગેાની મમતા ઊતારીને દવા વિગેરે કરવાના પણ ત્યાગ કર્યો હતા; અથવા આખા શરીરની ચામડી જીવતાં ઊતારી; તાપણુ, કોઈના ઉપર કાપ ન કર્યાં; તેવા ખધ મુનિ માફ્ક થાય છે. ) તેવા સાધુ સ કમને ક્ષય કરે છે.
અથવા આર્ચો એટલે તેજ, અને તે પણ કેપ છે, અને અને તેના કહેવાથી ખીજા કષાયે પણ જાણીલેવા. તેન અર્થ આ પ્રમાણે છે કેઃ—જે પુરૂષમાંથી કષાયરૂપ-અર્ચા સથા નષ્ટ પામી છે, તેવા અકષાયી પુરૂષનાં આઠેક નાશ થાય છે. વળી, શ્રુતચારિત્રરૂપ-ધમને જાણુનારા તે ધર્મવિ છે, અને જે ધર્મવિશ્વ છે, તે કુટિલતારહિત (સરળ) છે. પ્રશ્નઃ—તેમ હશે; પણ બીજા સાધુએ શું આલેખન લઈને તેવુ* કરવુ. ?
ઉત્તર:- માર્’ભજ * વિગેરે. સાવધક્રિયા-અનુષ્ઠાનના
te