________________
(૧૫૫)
૯, ૮ તેમાં સ’સારમાં રહેલા સયેગી તેર ગુણસ્થાન સુધીના જીવાને નામકના દ્રશ ઉદયસ્થાન છે. અને અચાગિ ગુણસ્થાન વાળાને છેવટનાં એજ છે, અહી. ખાર ધ્રુવ ઉર્દુચક પ્રકૃતિ પ્રથમ ખતાવે છે. તેજસ ‘કાજી' શરીર છે, વણુંગધ રસસ્પર્શ ૪ ચાકડું' અનુરૂલઘુ, ૧ સ્થિર, ૧, અસ્થિર ૧, શુભ ૧, અશુભ, ૧ નિર્માણુ, કુલ ૧૨ તેમાં ૨૦ તીર્થંકર કેવળી જ્યારે સમુદ્ઘાત કરે ત્યારે કાણુ શીરચેગીને હોય છે. તે કહે છે. મનુષ્યગતિ ૧ ૫'ચેદ્રિચજાતિ ૧ ત્રસ ૧ ખાદર ૧ પર્યાપ્ત ૧ સુભગ ૧ આદેય ૧ ચશકીતિ ૧ અને ઉપર કહેલી ધ્રુવ ઉદયની ખાર મળી કુલ ૨૦ થઇ. અને ૨૧થી ૩૧ સુધીનાં ઉદય સ્થાને જીવ ગુણુ સ્થાનના ભેદથી અનેક ભેદવાળાં હોય છે. તે ગ્રંથ વધી જવાના ભયથી બધા અહી કહેતા નથી, પણ જાણવા માટે એકેક કહે છે. પ્રથમ ૨૧ના એક કહે છે, ગતિ ૧, જાતિ, આનુપૂર્વી ૧ ત્રણ ૧ આદર ૧ પર્યાપ્ત અથવા અપર્યાપ્ત ૧ કાઈ એક સુભગ ૧ અથવા આર્દ્રય અથવા ૧ અનાદેય યશકીતિ અથવા ૧ યશ આ નવ તથા ઉપર કહેલી ધ્રુવ ૧૨ મળી ૨૧ થઈ.
દુગ
હવે ૨૪ને એક ભેદ કહે છે.
તિર્થંગ ગતિ ૧ એકેન્દ્રિય જાતિ હુંડ સસ્થાન ૧, ઉપશ્ચાત ૧ પ્રત્યેક
૧ આદારિક શરીર ૧ અથવા ૧ - સાધારણુ