________________
(૧૨)
આ મનુષ્યપણું પગિલિત આયુવાળુ વીચારીને ક્રોધ વગેરેને છેડી દેજે વળી તુર્તવું વિગેરે-તથા ક્રોધ વગેરે કષાયથી ખળતા મનુષ્યને મન સબધી જે દુ:ખ ઉત્પન્ન થાય છે, તેને જાણુ, તથા તે કાધથી જે નવાં કર્મ બંધાય તેનું ભવિષ્યમાં પણ ઉત્પન્ન થવાનું દુઃખ વીચારીને તે ક્રોધાદિને પ્રત્યાખ્યાન પરિક્ષા વડે જાણુ, અર્થાત્ ત્યાગ કર, આગામી (ભવિષ્ય) ના દુ:ખનુ સ્વરૂપ કહે છે. પુદ્દો વિગેરે—જુદી જુદી સાત નારકી વિગેરેમાં મળતા શીત ઉષ્ણ (૪૪ તાપ ) ની વેદના તથા કુંભીપાક વિગેરેનાં પીડા સ્થાનમાં થતાં દુઃખાને ભોગવવાં પડેશે. એથી એમ સૂચવ્યુ કે ક્રોધથી ખળેલાને તેજ ક્ષણે દુઃખ છે, એમ નહીં, પણ ભવિષ્યમાં પણ જુદાં જુદાં સ્થાનામાં દુઃખ ભગવવાં પડશે. તેને ઘણા દુ:ખીએ જોઇને ખીજા લાક પણ દુઃખીઆ થાય. તે બતાવે છે. હોય શું વિગેરે,
કેવળ ક્રોધાદિથી આત્માજ દુઃખ અનુભવતા નથી, પણ શરીર અને મનથી ઉન્ન થએલા દુઃખાવાળા લેાકેા પરવશ અનીને તેના દુ:ખને દૂર કરવા આમતેમ ભટકે છે, તેને જો, વિવેકચક્ષુથી વિચારી જો, ( આ સૂત્ર વડે જેએ મેહાંધ છે. તેવા સગાને દુઃખી દેખીને અથવા કરૂણાથી ભીજાએલા હૃદયવાળા છે તે દુઃખીને શાંતિ પમાડવા ાનેક ઉષાયા કરવા આમતેમ ભટકતાં અનેક દુઃખા લેગવે છે.