________________
(૧૫૩ )
આ પ્રમાણે કમ ખંધ ઉડ્ડય સત્તાના બતાવવાથી ( મીજાપણ ) તે પ્રમાણે જાણીને સર્વ પ્રકારે કુશળ બનીને તે પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે ત્યાગ કરે છે. અથવા મૂળ ઉત્તર પ્રકૃતિના બધા ભેદ્દાને જાણીને એટલે મૂળ પ્રકૃતિ આઠ, ઉત્તર પ્રકૃતિ ૧૫૮ છે તેને જાણીને કમધના ત્યાગ કરે છે અથવા પ્રકૃતિ સ્થિતિ અનુભાવ પ્રદેશ એ ચાર પ્રકારોથી જાણીને ત્યાગે છે, અથવા ખધ સત્તાના કારણેા વડે ક સ્વરૂપ જાણીને ત્યાગે છે.
હવે તે ઉદયના પ્રકારો બતાવે છે.
મૂળ પ્રકૃતિના ત્રણ ઉદ્દયસ્થાન છે, ( ૧ ) આઠ પ્રકારના, (૨) સાત પ્રકારને (૩) ચાર પ્રકારને—એટલે આડે પ્રકૃતિ સાથે વેદે તે આઠ પ્રકારના, અને તે કાળથી અનાદિ અનંત અભવ્યેાને આશ્રયી છે. ભવ્ય ને આશ્રયી અનાદિ સાંત તથા સાદિ સાંત છે.
અને મેહનીયને ઉપશમ અથવા ક્ષય હાય, ત્યારે સાત પ્રકારના ઉદય છે, અને ઘાતિકમ ચારે ક્ષય થતાં બાકીના ચાર કર્મના ઉદય છે, હવે ઉત્તર પ્રકૃતિના ઉદ્ભય સ્થાન કહે છે. જ્ઞાનાવરણીય અને અંતરાયનું પાંચે પ્રકારનુ એક ઉદ્ભયસ્થાન છે. દનાવરણીયના બે છે. દન ચતુષ્ટના ઉદયથી ચાર અને કોઇ પણ નિદ્રા સાથે પાંચ
વેદનીય કનુ સામાન્યથી એક ઉય સ્થાન સાતા કે અસાતાનું છે.