________________
( ૧૫૨ )
આરલથી થયલુ આર ભજ તે, કૃત્ય દુઃખરૂપ છે, એવુ બધાં પ્રાણીઓને પ્રત્યક્ષ છે. અર્થાત્ ખેતી, નેકરી, વેપા વિગેરે આરભમાં પ્રવર્તે લેા મનુષ્ય, શરીર, તથા મનનાં દુઃખાને ભાગવે છે, તે વાણીથી પણ કહેવાય નહિ. ( એટલું મધુ છે, ) તે સાક્ષાત્ સંપૂણુ દેખનારા ( કેવળ જ્ઞાની)એ કહેલું છે. આ બધુ દુઃખ સ્વયં-અનુભવ સિદ્ધ જાણીને તે શરીરશેાભારહિત (મૃતાએઁ) તથા, ધર્માંવિદ્ય તથા, સરળ અને છે, એવુ` કેવળ જ્ઞાનીઓ કહે છે તે બતાવે છે. આ પ્રમાણે કેવળ જ્ઞાનીઓએ કહેલુ છે. પ્રશ્નઃ—કેવા પુરૂષોએ તે કહેલું છે ?
ઉત્તર:-સમત્વ-દશીએ, (સમ્યકત્ત્વ-દર્શીએ) અથવા, સમસ્ત દેખનારાઓએ કહેલુ છે. એટલે, આ ઉદ્દેશાની શરૂઆતથી સઘળું તેમણે કહ્યું છે.
પ્રશ્નઃ—શાથી તેઓએ કહેલ છે ?
ઉત્તર:—તેએ બધા સવ વિદ્ય છે, અને પ્રાનાદિકા એટલે, પ્રક-મર્યાદાવર ખેલવાના આચારવાળા ચથાવસ્થિત પદાથને બતાવવા તથા, શરીર, મન સમધી દુઃખા મતાવનારા અથવા, તેનું મૂળ કનું સ્વરૂપ ખતાવવામાં કુશળ છે કે, જે બતાવવાથી તે દૂર કરવા ઉપાચ જાણનારા મનીને તે બધા ઉત્તમ પુરૂષોએ જ્ઞ પિરજ્ઞા વડે જાણીને તે પાપ છેડવા પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે ત્યાગ કરેલ છે.