________________
(૧૩૫)
કરે છે કે, તેની સંસારથી અપ્રશ્રુતિ (નમુક્તિ) થાય. સંસારભ્રમણ કર્યા જ કરે; તેથી શું થાય તે બતાવે છે.
इहमेगोसि तत्थ तत्य संथवो भवइ, अहो ववाइए फासे पडिसंवेयं ति, चिटं कम्महिं कूरोहिं विह परिचिटइ, अचिट्ठ कूरोहिं कम्मेहिं नो चिट्ट परिचित दुह, एगे वयंति अदुवावि नाणी नाणी वयंति अनु.. वावि एगे (सू० १३२)
ઈહ (આ) વૈદરાજ લેક પ્રમાણવાળા સંસારમાં કેટલાક મિથ્યાત્વ, અવિરતિ પ્રમાદ, અને કષાયરૂપદુર્ગણવાળાં સંસારી જીવોને (તેમનાં પાપનાં ફળ) તે તે નરક તિર્યંચ ગતિ વિગેરે પીડાના સ્થાનમાં વારંવાર જવાથી સંસ્તવ (પરિચય) થાય છે, એટલે, પૂર્વનાં સૂત્રમાં કહ્યા પ્રમાણે તેઓ ઈચ્છાને અનુસાર ત બનાવી ઈદ્રિયોને વશ થઈ તેને અનુકુળ આચરીને નરક વિગેરે સ્થાનમાં ગયેલાં છતાં પણ, જૈનેતર, અથવા જૈનમતના પાસસ્થા ( સ્વેચ્છાચારી) સાધુએ આદેશિક વિગેરે દેષિત આહારને નિર્દોષ બતાવનારા નરક વિગેરેના દુઃખના અનુભવે (સ્પર્શીને) ભેગવે છે, તે ઈદ્રિયેથી સૈથી વધારે પરવા બનેલા) નાસ્તિકનું માનવું બતાવે છે. તેઓ કહે છે કે – पिषखाद च चारु लोचने ?, यद तीतं वरगात्रि!