________________
(૧૩૩)
કાઇ ડાહ્યા માણસ પૂછે કે ખેલેા, કે અડ્ડી'આ રાજ સુખનાં પિરભાગથી લાડ લડાવેલા અને સેકડો પ્રયત્ન કરીને રાખેલે પણ વગર વ્યથાના આયુવાળા માણસ કાઈ પણ છે કે ? (નથી)
नखलु नरः सुरौध, सिद्धां सुर किन्नर नायकोऽपियः ॥ सोऽपि कृतान्त दन्त, कुलिशाक्रमेण कृशितो न નાત
દેવતાઓના સમૂહ અને સિદ્ધ વિદ્યાવાળા તથા અસુર કિન્નરને નાયક પણ અથવા મનુષ્ય પણ એવા કાઈ નથી, કે જે પુરૂષ જમના દાંત રૂપી વજ્રના આક્રમણથી કુશ કરેલા તે ન નાશ પામે ? વળી–મૃત્યુના મોઢામાં ગયેલા જે કોઇ છે, તેને બચાવવાના કોઈ પણ ઉપાય નથી કહ્યુ' છે, કે નાશી જાય, નમી પડે, ચા૨ે જાય વિસ્તાર કરે અથવા રસાયમ ક્રિયા કરે અને મોટાં વ્રત કરે અને જે વધારે શ્રીકણુ છે, તે ગુફામાં પણ પેસે, તપ કરે, માપસર ખાય, મંત્ર સાધન કરે તે પણ જમના દાંતરૂપ યંત્રની કાતરમાં તે કપાઇને ચીરાય છે ! અને જે વિષય કષાયના અભિલાષથી પ્રમત્ત બનેલા ધર્માંને નથી જાણતા તેની શું દશા થાય છે, તે કહે છે, ઇંદ્રિયા તથા મનના વિષયને અનુકૂળ પ્રવૃત્તિ (ઈચ્છા) પ્રમાણે અહી વિષયના · સન્મુખ જેમાં ક્રમના અધ છે, તે તરફ અથવા સસારના સન્મુખ પ્ર - પણે જેઓ ગએલા છે તેઓ ઇચ્છા પ્રણીત છે.