________________
(૧૩૦)
નિરા કરનાર પરિશ્નવ છે. આ પ્રમાણે આસ્રવ કરનાર અને નિર્જરા કરનારના ભેદોસહિત જીવા ખતાવ્યા છે, તે મધા જીવ વિગેરે સાત પદાર્થો મેક્ષ સુખી છે તે જાણવા.
આ પદાર્થાને તીકર તથા ગણધર ભગવ તાએ લેાકેત્તર જ્ઞાનવડે જાણીને જુદા જુદા અતાવેલ છે, અને તેજ પ્રમાણે તેમની આજ્ઞામાં વર્તનાર બીજે કાઈપણ સાધુ ચાઢ પૂર્વ વિગેરેનું જ્ઞાન ધરાવનાર જીવાનાં હિતને માટે આજાઓને પણ ઊપદેશ આપે છે, તે બતાવે છે.
आधार नाणी इह माणवाणं संसारपडि वगाणं संबुज्झ माणाणं विन्नाणपत्ताणं, अट्टावि संता अदुवा पत्ता अहां सच्चमिणं तिथेमि, नाणागमो मच्चुमुहस्स अत्थि इच्छा पणीया वैकानिकेया काल गहिया निचय निविट्ठा पुढो पुढो जाई पक વંતિ (૬૦ ૨૨૨)
અધા પદાર્થોને બતાવનાર જ્ઞાન છે. તે જ્ઞાન જેને હાય; તે જ્ઞાની કહેવાય. તે જ્ઞાની પ્રવચનમાં મનુષ્યને ઊપદેશ કરે છે. મનુષ્ય લેવાનું કારણ એ છે કે, પંચેન્દ્રિય સંજ્ઞાતિય ચ પંચેન્દ્રિય સાંભળે સમ; તાપણુ, તે સપૂ ચારિત્ર તથા સંવર લઇ શકે નહિ; અને દેવતા વિગેરે સાંભળે, પણ આદરી શકે નહિં. વળી, કેવળીને ઊપદેશની