________________
(૧૨૬:) ના કિયા પ્રતિષેધ પર્યવસાનપણે “પરિસ્સવ” આ પદવડે સંબંધને અભાવ હોવાથી આ પર્યદાસ છે. તે સમજાવે છે. એટલે આસવ (સંસાર કૃત્ય) થી ઉલટું અનાસવા તે વ્રત છે. તે પણ તે તે અશુભ કર્મના ઉદયથી અશુભ અથવસાય થતાં કર્મને અપસ્લિવ (નિર્જશ માટે નહીં) કાય, જેમકે કંકણ આર્ચ વિગેરેનું ચારિત્ર કમની નિર્જરા માટે ન થયું,
તેમજ અપરિસ્સવ જે પાપનું ઉપાદાન કારણ છતાં કોઈ પણ પ્રવચન (જૈન શાસન) ને ઉપકાર વિગેરે કરવાથી તે અશુભ કૃત્યે કણવીર લતાને ભમાડનારા ભુલકની માફક અનાવ એટલે કર્મ બંધનનાં કારણે થતાં નથી.
(ઉપરના સૂત્રને ભાવાર્થ એ છે કે જે આસવ તે બંધનું કારણ છતાં કારણ વિશેષથી તે કર્મ બંધરૂપે નથી થતું, તેમ નિજાનું કૃત્ય કરવા છતાં તેવા સંજોગેના અભાવે મન પરિણામ બદલાતાં બંધરૂપે થાય છે, તેવી રીતે કેઈને વ્રત લીધાથી અનાસવ થતાં નિજા થવી જોઈએ, છતાં કારણે બદલાતાં તે વ્રત બંધનરૂપે થાય, અને અપત્નિ સવ તે બંધનું કારણ છતાં સંજોગો બદલાતાં બંધરૂપે ન થાય, માટે એકાંત ન પકડવું પણ બુદ્ધિ પૂર્વક સંજોગો તથા મનના પરિણામ વિચારી અનુમાન કરવું, કે બેલવું)
અથવા બીજી રીતે બતાવે છે..