________________
(૧૧૦)
""
તેનાથી પણ પૂર્વે સ વિરતિ લીધેલાની અસધ્યેય ગુણી નિર્જરા જાણવી, મૂળમાં “ અણુ તકમ સે ” છે, તેને અર્થ અનંતાનુબધી આશ્રયી જાણવા, એટલે ભીમ કહેવાથી ભીમસેન ભામાથી સત્યભામા થાય, તે પ્રમાણે છે. માહ નીય કર્મના અનંત ભાગો છે, તેને ખપાવવાની ઇચ્છાવાળા અસખ્યેય ગુણ નિર્જરા કરનારા જાણવા, ત્યાર પછી ક્ષપક ( ક્ષય કરનારા ) જાણવા, ત્યાર પછી ક્ષીણુ અન ́ત નુખ ધી કષાયવાળે જાણવા, તેજ દન મેહનીયની ત્રણ પ્રકૃતિમાં ક્રિયાના સન્મુખમાં ઉભા રહેલ અપવર્ગનું ત્રિક જાણવું ત્યાર પછી સાત પ્રકૃતિ ક્ષીણ થવાથી ઉપશમ શ્રેણિમાં ચઢેલા અસંખ્યેય ગુણ નિર્જરાવાળા જાણવા, ત્યાર પછી ઉપશાંત માહુવાળા જાણવા ત્યાર પછી ચારિત્ર માહુનીયને ક્ષય કરનારા જાણવા, ત્યાર પછી ક્ષીણ માહુવાળા જાણવા, અહિયાં અભિમુખ વિગેરે ત્રણ યથાસભવયાજના કરવી, ત્યાર પછી ભસ્થ કેવળી (જિન) જાણવા ત્યાર પછી શલેશી અવસ્થાવાળા અસ ંખ્યેય ગુણ તિરાવાળા જાણવા. તેથી એ પ્રમાણે કમ નિર્જરા માટે અસભ્યેય લેક આકાશ પ્રદેશ પ્રમાણુ બનાવેલ સચમ સ્થાનના પ્રચયથી ઉત્પન્ન થયેલ શ્રેણી છે; તે ઉત્તરાત્તર અસાંખ્યેય ગુણવાળી જાણવી, કારણ કે ઉત્તરાત્તર પ્રવર્ધમાન અધ્યવસાયના કડકના સ્વીકાર છે, (જેમ સંયમ પર્યાય વધે તેમ ચારિત્રમાં આત્મ.ની નિમ ળતા વધે.)