________________
(૧૨૩)
બીજો ઉદ્દેશો પહેલા ઉદ્દેશા સાથે બીજાને આ પ્રમાણે સંબંધ છે, કે પહેલા ઉદેશામાં સમ્યકવાદ બતાવે, અને તે તેને શત્રુ મિથ્યાવાદ છે, તેને દૂર કરવાથી આત્મ લાભ મેળવે છે, તે દૂર કરવું જ્ઞાન વિના ન થાય, અને વિચારણા વિના પરિજ્ઞા ન થાય, તેથી મિથ્યાવાદથી થયેલ અન્ય. તાર્થિકના મતની વિચારણા કરવા આ કહેવાય છે. આ સંબંધી આવેલા ઉદ્દેશાનું આ પહેલું સૂત્ર છે, જે માણસા વિગેરે છે, અને અહિં જે સમ્યકત્વ લીધું તે સાત પદા
નું શ્રદ્ધાન કરવાનું છે, તેમાં મેક્ષાભિલાષીએ શસ્ત્ર પરિણા નામના પહેલા અધ્યયનમાં છવાજીવ પદાર્થના જ્ઞાન વડે સંસાર તથા મેક્ષનાં કારણે નિર્ણય કરે, એટલે તેમાં સંસારનું કારણ આસ્રવ અને તે લેવાથી સંવર પણ જાણવું. તેનું કાર્ય મેક્ષ છે, એમ સૂચવ્યું છે, તેટલા માટે આસવ અને નિર્જરા, સંસાર મેક્ષના અનુક્રમે કારણે છે, તેનું સમ્યકત્વ બબર વિચારવા માટે કહે છે.
जे आसवा ते परिस्सवा, जे परिस्सवा ते आसवा; जे अणासवा ते अपरिस्सवा, जे अपरिससवा ते अणासवा; ए ए पए संबुज्झमाणे लोयं च ATT મામમિ પુર જd (g૦ ૨૩૦) .
.