________________
(૧૨) વિગેરે જન્મમાં અત્યંત વૃદ્ધ બનીને વારંવાર મનેz ઇકિયેના વિષયમાં વારંવાર આનંદ માનીને ફરી ફરીને એકેન્દ્રિ બે ઈન્દ્રિય વિગેરે જાતિમાં જન્મ લે છે, પણ સંસારને તરી શક્તા નથી, જે આ પ્રમાણે તત્વને જાણનારા વર્તમાન સ્વાદ લેનારા છે. જન્મમાં આનંદ માનનારા ઇન્દ્રિય વિષયમાં લીન થયેલા વારંવાર નવે જન્મ વિગેરે સાધનારા સંસારી જ હોય, તે સાધુએ શું કરવું, તે કહે છે, ___अहो अराओ य जयमाणे धीरे सया आगय पण्णाणे पमत्ते बहिया पास, अप्पमत्ते सया परि कमिजासि त्तिमि (सू० १२९) सम्यक्त्वा ध्ययने प्रथमोद्देशकः। ४-१। આ દિવસે અને રાતે મોક્ષ માગમાંજ યત્ન કરતે, પરિસહ ઉપસર્ગમાં ન ડરનારે જે ધીર પુરૂષ છે, તથા સર્વ કાળ જેણે સત અને વિવેક સ્વીકાર્યો છે, તેને ગુરુ કહે છે, કે તું જે, પ્રમત્ત જી જે ગ્રહ છે, અથવા અન્ય મતવાળા જેઓ ધર્મથી બહાર રહેલા છે, તેમની દુર્દશા દેખીને તેવું દુખ તને ન ભેગવવું પડે માટે તું સર્વદા નિદ્રા વિકથા વિગેરેથી રહિત બની આંખ ફરકવા માત્ર પણ પ્રમાદી ન થઈશ, અને કર્મ શત્રુને જીતવામાં અથવા મોક્ષ માર્ગે જવામાં પરાક્રમી બનજે, આ પ્રમાણે સમ્યક્ત્વનું સ્વરૂપ બતાવનાર ચેથા અધ્યાયને પહેલે ઉદ્દેશ સમાપ્ત થયે.