________________
(૧૨૧) जस्स नत्थि इमा जाई अण्णा तस्स को सिया? दिहें सुयं मयं विण्णायं जं एवं परिकाहजह, समेमाणा पलेमाणा पुणो पुणो जाई पकप्पति सू० १२८)
જે મેક્ષાભિલાષી સાધુને લેકેષણ (સંસારી વાસના) નથી, તેને બીજી આરંભની પ્રવૃત્તિ પણ હોતી નથી, અર્થાત જેણે ભેગ વાસના ત્યાગી, તેને બીજી આરંભ પ્રવૃત્તિ ક્યાંથી હોય? એટલે સાધુને સાવદ્ય અનુષ્ઠાનની પ્રવૃત્તિ ન હાય, કારણ કે સાવધ પ્રવૃત્તિ ગ્રહસ્થીનેજ હોય છે,
અથવા હમણાં જ બતાવેલી પ્રત્યક્ષ સમ્યફ જ્ઞાતી જે જીવેને ન હણવા સંબંધી બતાવી તે દયા જેને ન હોય તેવાને કુમાર્ગ તજવા તથા સાવધ અનુષ્ઠાન છેડવારૂપ બીજી વિવેકની બુદ્ધિ ક્યાંથી હોય ! (અર્થાત્ દયા સાથેજ બીજી સુબુદ્ધિ હોય છે.)
હવે શિષ્યની મતિ રિથર કરવા કહે, કે જે તને મેં કહ્યું તે સર્વજ્ઞ દેવે કેવળ જ્ઞાન વડે સાક્ષાત દેખેલું છે, તે સેવા કરવાવડે મેં સાંભળ્યું, તે લઘુકમવાળા ભવ્ય જીને માનવા ગ્ય છે, તથા જ્ઞાના વરણીય કર્મના ક્ષય ઉપશમથી વિશેષ પ્રકારે જાણ્યું, માટે વિજ્ઞાત છે, તેથી તમારે પણ સમ્યકત્વ વિગેરે મેં તમને જે કહ્યું તેમાં તમારે યત્ન કરે, જેઓ ઉપર બતાવેલ માર્ગ ન આદર તેઓને શું થાય છે તે કહે છે, તે સંસારી મનુષ્ય મનુષ્ય