________________
( ૧૧૩ )
"
"
"
r
ગતમ ( સુધર્માં) સ્વામી કહે છે કેઃ— જે હું કહું ( છુ, તે હુ પોતે તીર્થંકરનાં કહેલાં વચનના તત્ત્વને જાણીને કહું છું, તેથી મારૂ વચન માનવા ચેાગ્ય છે, અથવા આદ્ધમતમાં માને ક્ષણિકપણું દુર કરવાવડે કહ્યું કે, જે મેં પૂર્વે કહ્યુ'; તે હમણાં પણ હુંજ કહુ છુ, પણુ ખીજે કહેતા નથી; અથવા સે' શબ્દના અર્થ તે થાય છે, એટલે જે શ્રદ્ધાનમાં સમ્યકત્વ થાય છે, તે તત્ત્વને હું કહું છું. જે પૂર્વ કાળમાં થયા જે વર્તમાનમાં છે, અને ભવિષ્યમાં થશે; તે બધા તીથ કરી એમ કહે છે. વળી, પૂર્વે કાળ અનાદિ હાવાથી અનંતા થયા; અને ભવિષ્યકાળ અનતા હાવથી અને સદા તીથ કર હોવાથી અનતા થશે. અને વર્તમાનકાળ આશ્રયી જે વખતે આ પ્રરૂપણા થતી હાય; તેમાં નક્કી સંખ્યા ન હેાવાથી ઊત્કૃષ્ટ અથવા જન્યપદે કહેવાય, તેમાં ઊત્સગ થી અઢી દ્વીપની અંદર એક સાને સીતેર થાય, તે આ પ્રમાણે—
૫-મહા વિદેહમાં એકૈક વિદેહમાં કર શ્રેણી હાવાથી દરેકમાં એકેક ગણુતાં ૧૬૦ થાય, અને ૫ ભરત જ ઐશ વતના મેળવતાં કુલ ૧૭૦ થાય અને જઘન્યથી ૨૦ થાય તે આ પ્રમાણે-૫ મંહા વિદેહમાં મહાવિદેહની અંદર રહેલી મહા નદીના અને કિનારે મળી પૂર્વ પશ્ચિમ સાથે લેતાં ચાર ચાર હોય તે પાંચેના મળી વીશ થાય. અને
, .
1: