________________
(૧૫) પર એક અથવાળાં છે, તે તીર્થકર શું બતાવે છે તે કહે છે.
બધાં પ્રાણીઓ એટલે પૃથ્વી પાણી અનિ વાયુ વનસ્પતિ એ એકેદ્રિય છે, તથા બે ત્રણ ચાર પાંચ ઇદ્ધિવાળા જીવે છે, તેમને ઈદ્રિય ૫ બળ ૩ ઉચછવાસ નિશ્વાસ. ૧ આયુ ૧ એ દશ પ્રાણ છે, પ્રાણે ( સંસારી) જમે પૂર્વે હતા હમણાં છે, અને ભવિષ્યમાં રહેશે, તેથી પ્રાણી કહેવાય છે, તથા બીજી રીતે ચાદર છવેના છે તે ભૂત ગ્રામ કહેવાય છે, અને વર્તમાનમાં બધા જીવે છે, જીવશે, અને પૂર્વે જીવતા હતા, માટે જીવ છે. તે નારકી તિર્યંચ મનુષ્ય અને દેવ એ ચાર ગતિવાળા છે, તથા બધા એ છે પિતાનાં કરેલાં કર્મથી સાતા અસાતાના ઉદયથી સુખ દુઃખ ભોગવે છે. તેથી સત્વ છે, અથવા પ્રાણુ ભૂત છવ અને સત્ય એ બધા એક અર્થવાળા શબ્દ છે, કારણ કે તત્વ ભેદ પર્યાયે વડે પદાર્થને સ્વીકારવાને છે તેથી કરીને ઉપરના બધા શબ્દો પ્રાણીના પર્યાયવાળા છે, તે જીવેને દંડ ચાબખા વિગેરેથી હણવા નહિં તથા બીજા પાસે : બળજબરી કરીને હણવવા , નહિ તથા નેકર, દાસ, દાસી વિગેરે ઉપર મમત્વભાવથી તેમને સંગ્રહ ન કરે તથા શરીર અને મનની પીડા ઊપજાવીને પરિતાપવા (સંતાપવા) નહિ; તથા જીવથી પ્રાણ દુર કરવાના વડે તેને અપઢાવણ ન કરવું. આ જિનેશ્વરને કહે
*
*