________________
( ૧૧૬ )
દુર્ગતિને અટકાવવાને ભુંગળ સમાન તથા સુગતિની પગથી સમાન ધમ છે, અને તે ધર્મ પુરૂષાના પ્રધાનપણાથી વિશેષણા ખતાવે છે. પાપના અનુખધરહિત શુદ્ધ છે, પણ ખાદ્ધ તથા બ્રાહ્મણેાથી એકેન્દ્રિયથી પચેન્દ્રિય સુધીના જીવાની હિં'સાની અનુમતિને દુઃખરૂપ-કલંક છે. ( એટલે, બ્રાહ્મણા યજ્ઞ કરાવે છે, અને માદ્ધના સાધુએ સાધુ માટે રાંધેલું ખાય છે, તેથી વધની અનુમતિને દ્વેષ લાગે છે,) તેવા ઢાષ જૈનધર્મમાં નથી. વળી, પાંચ મહાવિદેહને આશ્રયી તે, નિરંતર નિત્ય છે, તથા શાશ્વત તથા ( મેક્ષગતિ આપવથી શાશ્વત છે, અથવા નિત્ય હોવાથી શાશ્વત છે, પણ એમ ન થાય; કે ભવ્યત્વ માક પ્રથમ થઈને પછી ન થાય; અને ઘટના અભાવ માફ્ક પ્રથમ ન થઈને નિત્ય થાય; પણ આ ધમ ા, ત્રણે કાળમાં શાશ્વત છે. વળી, આ જીવસમૂહને દુઃખસાગરમાં ડુબેલ જાણીને તેમાંથી પાર જવા, જંતુનાં દુઃખ જાણનારા એવા કેવળી ભગવ તાએ બતાવ્યા છે. આ ગાતમ સ્વામીએ પેાતાની બુદ્ધિએ ન કહેલું અતાવવાનું કારણ શિષ્યાની મતિ સ્થિર કરવા માટે કહ્યું કે- શુદ્ધ ધર્મ જીનેશ્વરના કહેલા છે. આજ સૂત્રમાં કહેલા અને નિયુક્તિકાર સૂત્ર-સ્પીક એ ગાથાવર્ડ કહે છે:ज जिणवरा अईया, जे संपइ जे अणागए काले । सब्वेषि ते अहिंसं वदिंसु वदिहिंति विवदिति ॥ २२६॥