________________
(૧૦૯)
वए य खीणमोहे, जीणे अ सेढी भवे असंखिज्जा । . तव्ववरीओ कालो, संखिजगुणाए सेटीए ॥९२४॥ સમ્યફવની ઉત્તિ થતાં અસભ્યેય ગુણવાળી શ્રેણિ થાય છે. તે પાછલી અડધી ગાથાવર્ડ બતાવેલ છે, તે ક્રિયાને આશ્ચયી છે.
પ્રશ્ન—કેવી રીતે અસભ્યેય ગુણવાળી શ્રેણિ થાય ? ઉત્તર—(૧) મહીં મિથ્યા દષ્ટિએ જે ચડુ ઓછુ એવી કાડાકાડી સાગરાપમની સ્થિતિવાળા ગ્રંથિસત્વવાળા છે. તેઓ કર્મ નિશને આશ્રયી સમાન છે, (૨) અને ધર્મ પૂછવાની ઉત્પન્ન થએલી સજ્ઞાવાળા પૂર્વે કહેલાઓથી અસભ્યેય ગુણ નિર્જરાવાળા છે. (૩) ત્યાર પછી પૂછવાની ઈચ્છાવાળા અની સાધુ સમીપે જવાની ઈચ્છાવાળા અસ ધ્યેય ગુણે ઉત્તમ જાણવા (૪) ત્યાર પછી ગુરૂને પૂછતાં (૫) ધર્મ સ્વીકારવાની ઈચ્છા થતાં (૬) ત્યાર પછી ધર્મ ક્રિયા કરતાં જે નિર્જરા થાય તેના કરતાં પણ પ્રથમ ધર્મ યા કરનારાને વધારે નિા થાય તે અસભ્યેય ગુણી જાણવી, આટલે સુધી સમ્યક્ત્વની ઉત્પત્તિનું વર્ણન કર્યું."
ત્યાર પછી શ્રાવકત્રત ( દેશવિરતિ ) સ્વીકારતા તથા સ્વીકારેલા વિગેરે ઉત્તરાત્તર ગુણુ પામેલાને અસભ્યેય ચી નિર્જરા જાણવી, એ પ્રમાણે સર્વાં વિરતિમાં પણ જાણુકુ