________________
(૧૦૩)
ઈચ્છા અને ભાવને અનુકુળ દ્રવ્યમાં કૃત વિગેરે ઉપાધિના ભેદુ વડે સાત પ્રકારે થાય છે, તે આ પ્રમાણે છે.
(૧) કૃત એટલે અપૂર્વ રથ વિગેરે અનાબ્યા હોય, તે રથમાં ચેાગ્ય રીતે ભાગા ગાઠવ્યાથી સારા બનાવનારને લીધે બેસનારને ચિત્તમાં શાંતિ થાય છે, અથવા જેના માટે તે બનાવ્યા તે શેશભાયમાન અને ચેાગ્ય સમયમાં જલદી બનાવી આપવાથી કરાવનારને સમાધાન ( સમાધિ ) ના હેતુ હાવાથી તે દ્રવ્ય સમ્યક છે. આ પ્રમાણે સસ્કૃત ( સંસ્કાર કરેલ ) વિગેરેમાં પણ સમજવું, એટલે (૨) તેજ રથ વિગેરે ભાગી જતાં અથવા જુનાં થતાં તેને સુધારવા અથવા ભાંગેલા ભાગને બદલવા તે સમાધિ આપનારા હાવાધી દ્રવ્ય સમ્યક્ છે.
(૩) જે એ દ્રવ્યના સંચાગ નવા ગુણુ બનાવવા કરે પણ નાશ કરવા ન કરે તે ખાનાર અથવા • ભાગવનારના મનની સમાધિને માટે દુધમાં સાકર મેળવવી વિગેરે છે, તે સયુક્ત દ્રવ્ય સમ્યગ્ છે.
(૪) તથા જે પ્રયાગમાં લીધેલુ બ્ય આત્માનેે લાભના હેતુથી સમાધિ માટે થાય છે, તે પ્રત્યેક દ્રવ્યુ સમ્યક્ છે. અથા ત્રીજી પ્રતિમાં ઉપયુક્ત શબ્દ છે એટલે ઉપયાગમાં લીધેલુ દ્રવ્ય મનને સમાધિ દાયક થાય તે ઉપર્યુક્ત દ્રવ્ય સત્ છે.