________________
(૮૬) હવે જેમ તીર્થકરે સંયમને વિદા કરનાર કષાય શરુ ને દુર કરી સંસારને અંત કર્યો તેમ બીજે પણ સાધુ જે તેનું કહેલું કરનારે હોય તે પણ કરે, તેવું બતાવે છે. - ગા વાળ વિગેરે જેના વડે આઠે કર્મ આત્મ પ્રદેશ સાથે એકમેકપણે થાય તે આ દાન છે, અથવા હિંસા વિગેરે આશ્રવ દ્વારા અથવા અઢારે પાપસ્થાન છે. તેની સ્થિતિનું નિમિત્ત કષા હોવાથી તે આ દાન છે. તે કષાને વમન કરનારે સ્વકૃત સિદ્દ (કર્મ ભેદનારે) બને છે. અર્થાત પિતે (અજ્ઞાનદશામાં) પૂર્વે જે કર્મો અનેક ભવમાં એકઠાં કર્યા હોય તેને ભેદી નાંખે; તે સ્વકૃતભિઃ જાણ; અને જે કર્મોનાં આદાન (બીજરૂપ)-કલાને રેકે, તે અપુર્વકમ પ્રતિષિદ્ધમાં પ્રવેશ કરનારે છે, અને પિતે પિતાનાં પૂવકમને ભેદનારે છે. તીર્થકરના ઊપદેશવડે. પણ, પારકાનાં કરેલાં કર્મના ક્ષયના ઉપાયને અભાવ હોય તેથી સ્વકૃત લીધું.
તેથી તીર્થકરે પણ પારકાને કરેલા કર્મના ખપાવવાને ઉપાય નથી જાણે એવી કોઈને શંકા થાય તેને ઉત્તર. એમ નથી. કારણ કે તેમના જ્ઞાનમાં બધા પદાર્થોની સત્તા વ્યાપીને રહેલી છે. પરંતુ કરે તે ભગવે એ નિયમથી દરેકે કર્મ કાપવા ઉદ્યમ કરવો જોઈએ.)
શંકા હેય ઉપાદેય પદાર્થને છેડવું ગ્રહણ કરવું