________________
(૮૫) સાક્ષાત્ દેખે છે, કારણ કે તેને નિરાવરણ (કેવળ) જ્ઞાનદર્શન છે, અને તે પશ્યક તીર્થકૃત વર્ધમાન સ્વામી છે, અને તેમનું દર્શન (અભિપ્રાય મંતવ્ય) આ છે,
અથવા જેનાવડે વસ્તુ તવ યથા અવસ્થિત દેખાડાય (કહેવાય) તે દર્શન એટલે ઉપદેશ છે, અર્થાત્ અમહાવીર (વર્ધમાન સ્વામીનું કહેવું છે તે હું કહું છું પણ સ્વબુદ્ધિથી નથી કહેતે, તે સર્વદશી પશ્યક કેવા છે. કે જેનું આ દશન છે તે કહે છે,
સવાણ, વિગેરે-જેનું દ્રવ્ય ભાવથી (સર્વ જીવેને દુઃખ દેવારૂપ) શસ્ત્ર બંને પ્રકાર દુર થયું છે, અથવા શસ્ત્રથી પિતે દુર રહેલા છે, અહીં ભાવ શસ્ત્રમાં અસંયમ અથવા કષા જાણવા, તેનાથી પિતે દુર છે. તેને ભાવાર્થ આ છે કે –
તીર્થકરને પણ કષાયને વસ્યા સિવાય નિરાવણ બધા પદાર્થને દેખનારું પરમ (કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી, તેના અભાવમાં મેક્ષ સુખને અભાવ છે, એથી બીજે પણ મિક્ષ વાંછક સાધુ જે તેને ઉપદેશ માને છે અને તેના માર્ગે ચાલે છે તેણે પણ કષાયનું વમન કરવું, શસ્ત્રને ઉપરમનું કાર્ય બતાવી બીજાપણું તીર્થકરનાં વિશેષણ બતાવે છે. વધિવતરણ એટલે બધાં કર્મને અથવા સંસારને અંત લાવવાને જે યત્ન કરે તે પર્વતકર છે, તેનું આદર્શન છે.