________________
ના મેધાવી (અપ્રમત્ત સાધુ) જે મર્યાદામાં રહે છે, તેજ શ્રેણને એગ્ય છે પણ બીજે ગ્ય નથી. . વળી, લેક એટલે છ જવનિકાય, અથવા કષાયલોકને જિનેશ્વરના આગમ પ્રમાણે જાણીને તે જીના સમૂહને કેઈપણ રીતે ભય ન થાય તેમ સાધુએ વર્તન કરવું.
અને કષાયના સમૂહને દૂર કરવાથી તે દૂર કરનાર સાધુને કેઈથી ભય રહેતો નથી; અથવા ચરાચર લેકને આગમની આજ્ઞા પ્રમાણે સમજીને ચાલે તેને આલોક-પરલેક અપાય; ને સારી રીતે દેખવાથી (સીધે માર્ગે ચાલનારને) ક્યાંયથી ભય નથી.
ઉપર બતાવેલે ભય શસ્ત્રથી થાય છે, પણ તે શણાની પ્રકર્ષગતિ છે કે નહિ ? ઉત્તર-છે, તે બતાવે છે.
તેમાં દ્રવ્યશા તલવાર વિગેરે છે. તે પરથી પણ પર છે, તીણથી પણ તીક્ષણ થાય છે. કારણકે, લેઢા ઉપર પાણી વિગેરે ચઢાવાને સંસ્કાર કરાય છે. અથવા, શસ્ત્ર એટલે, ઊપઘાતકારી, તેથી એક પીડાકારીથી બીજો પીડાકારી ઉત્પન્ન થાય છે. તે ન્યાયે એકથી બીજે અપર છે તે બતાવે છે. જેમકે –તલવારના ઘાથી ધનુર્વ થાય; તેનાથી માથાની વદના થાય તેનાથી તાવ ચઢે, પછી મુખમાં શેષ પડે, છે અને છેવટે, મૂછ વિગેરે થાય છે."
પણ ભાવશ પરંપરાએ જેડલા સૂત્રથી સૂત્રકાર મહા