________________
(૫) ત્યાર પછી શુક્લ લેશ્યાને પામીને કેવળ જ્ઞાન પામીને મેક્ષમાં જશે. ( જે અનંતાનુબંધી વિગેરે કષાયને ખપાવવા તૈયાર
તે એક ક્ષય કરવામાંજ વ છે કે નહિ તે બતાવે છે.
एग विगिंचमाणे पुढो विगिंचई, पुढीवि, सड़ी आणाए मेहावी. लोगच आणाए अभिसमिच्चा अकुओभयं, अस्थि सत्यं परेण परं, नस्थि असस्थं જ પર પૂરી
અનંતાનુબધી એક કોધને ક્ષપાણીમાં ચઢેલે સાધ ખપાવે; તે સમયે પૃથક બીજી પણ દર્શનાદિ કર્મપ્રકૃતિ ખપાવે છે, અને તેણે આયુ બાંધ્યું છે, તે પણ દર્શનસપ્તક એટલે, અનંતાનુબંધી કષાય ચાર તથા, દર્શનમાંહનીયની ત્રણ સુધી અપાવે છે અથવા બીજી પ્રાતિ ખપાવતાં અવશ્ય અનતાનુબંધી નામની. પ્રકૃતિ અપાવે છે. જે, તેમ ન ખપે તે, સૂત્રમાં કહેલ એકના ક્ષયમાં બીજી ક્ષય થાય તેવું ન કહેવાય..
કેવા ગુણવાળ ક્ષપક શ્રેણીને એગ્ય થાય તે કહે છે, * સદા વિગેરે. શ્રદ્ધા એટલે લક્ષમાગ મેળવવાની કારતેમની ઈચ્છા કરે, તે શ્રદ્ધાળો ( શ્રદ્ધી) કહેવાય. એટલે તીર્થકર પ્રણીત આગમ. અનુસરે યથા મનુષ્ઠાન કર