________________
(६८) गभांसी से जम्मदंसी, जे जम्मदसी से मारदंसी, जे मारदंसी से नरयदंसी, जे नरयदंसी से तिरिपदंसी, जे तिरियदंसी से दुक्खदंसी, से मेहावी अभिणिवहिना कोहं च माणं च मायं च लोभ कपिजं च दोसंच मोहं च गभं च जम्मं च मारं च नरयं च तिरियं च दुक्खं च । एवं पासगरस दसणं उवरय सत्थरस पलियं त करस्स, आयाण निसिद्धा सगडम्भि, किमथि ओवाही पासमस्त ? न विजा, नत्थि (सू० १२५) त्तिमि ॥ शीतो.
णीयाध्ययनम् ॥३॥ - જે કેને સ્વરૂપથી જાણે અને જ્ઞાનને અનર્થ કરનારૂં જાણી ત્યાગવારૂપ માનીને (જ્ઞાન વડે) કેને ત્યાગ કરે, તે સાધુ નિચ્ચે માનને પણ અનર્થ કરનારૂં દેખે છે, અને તેને त्यागे छे.
અથવા જે કેધને જાણે છે, અને સમય આવતાં ક્રોધી બને છે, તે માણસ માન પણ દેખે છે, અર્થાત્ તે અહં. કરી પણ થાય છે, એ પ્રમાણે હવે પછી પણ સમજી લેવું.
જ્યાં સુધી તે દુખ દેખનારે થાય ત્યાં સુધી જાણવું, સૂત્ર સુગમ હોવાથી ટીકા કરી નથી. તે પણ મંદ બુદ્ધિ હિતાર્થે થોડામાં લખીએ છીએ.