________________
(૯૨) ઉત્તર–અમે બન્ને પ્રકારે માનીએ છીએ. એટલે કે ચેડા કર્મવાળાને ગ્ય ક્ષેત્ર કાળ :મળતાં તેજ ભવમાં મુક્તિ થાય છે, અને બીજાને પરંપરાએ મેક્ષ થાય છે, તે બતાવે છે, પણ ઘર જેણે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું, તેણે
રશ્ક તિર્યંચ ગતિ અટકાવી, અને જ્ઞાન પ્રાપ્ત કરીને ચથાશક્તિ સંયમ પાળીને આયુ કર્મ પુરૂં થતાં સધર્માદિ દેવ લેકમાં જાય છે, ત્યાંથી પણ પુન્ય થોડું બાકી રહે ત્યારે ત્યાંથી આવીને કર્મભૂમિ આર્ય ક્ષેત્ર સારા કુળમાં જમ રેગ્યતા ધર્મ શ્રદ્ધા, તત્વ સાંભળવું અને સંયમ લઈને પરૂપાળી અનુત્તર વિમાન સુધીના દેવલેકમાં ઉત્પન્ન થાય છે, ફરીથી ચવીને પૂર્વ માફક ઉત્તમ સંગ મનુષ્ય જન્મ વિગેરે મેળવી સંયમ લઈને બધા કર્મને ક્ષય કરે છે, તેથી એમ કહ્યું કે પર એટલે સંયમ વડે ઉપર અતાવેલી વિધિઓ પર એટલે સ્વર્ગમાં જાય છે, અને પરંપરાએ મેક્ષમાં પણ જાય છે.
અથવા પર એટલે સમ્યગદષ્ટિ ગુણસ્થાન જે ચોથું છે, તેના વડે દેશ વિરતિ (પાંચમું ગુણ સ્થાન) થી લઈને અગી (ચિદમ્ ગુણ સ્થાન) સુધી ચઢે છે.
અથવા પર એટલે અનંતાનુબંધી ક્ષય થવાથી કંડક સ્થાન નિર્મળ થતાં ચઢતા ભાવે સાધુઓ દર્શન મેહનીય અને ચારિત્ર મેહનીય કર્મને ક્ષય રૂપ પર મેળવે છે, અથવા ઘાતી કર્મ અથવા અઘાતી કર્મને ક્ષય કરે છે.