________________
(૧૩) વાત પરમાં મળે, સાત દુકા શાળા અrsirન માળ, કુરતા સર્વ હિના સા"
આ જગતમાં જે અજ્ઞાન રૂપી મહારગ સર્વે અને દુખે કરીને દૂર થાય તે અસાધ્ય છે, તેનાથી બીજું દુઃખનું કારણ હું માનતા નથી, વિગેરે છે. અહિં. સુતેલા બે પ્રકારના છે, દ્રશ્યથી અને ભાવથી તેમાં નિદ્રા પ્રમાદવાળા દ્રવ્યથી સુતા છે, અને મિથ્યાત્વ અને અજ્ઞાનરૂપ મહાનિદ્રાથી મૂઢ બનેલા જેઓ મિસ્યા દ્રષ્ટિ ( મિક્ષ માર્ગથી વિમુખ ) અમુનિ છે. તેઓ નિરંતર ભાવથી સુતેલા જાણવા, કારણ કે તેઓ ( સર્વ અને અભય દાન અપવા ૩૫), સમ્યકજ્ઞાન તથા ચારિત્રની ક્રિયાથી રહિત છે. પણ નિદ્રામાં પડેલાનું આ પ્રમાણે સમજવું કે વર્મતે મિથ્યા દષ્ટિ હોય અને સમ્યકષ્ટિ પણ હોય, આ અમુનિ માટે બતાવ્યું. હવે સુનિઓનું વર્ણન કરે છે. તેઓ હંમેશાં સુધથી યુક્ત અને મોક્ષમાર્ગથી ચલાયમાન થતા નથી પણ નિરંતર હિતને મેળવવા અહિતને છોડવા. સંયમ પાળવા પ્રયાસ કરે તેથી તેઓ જાગતા છે અને શરીરની સ્વભાવિક અશક્તિથી દ્રવ્ય નિદ્રામાં તેઓ હાય (સુ) તે પણ રાતના નવથી ત્રણ વાગ્યા સુધી શાસ્ત્રમાં બતાવેલી વિધિએ સુવાથી તથા અલ્પ નિદ્રાથી તેઓ જાગતાજ છે, આજ ભાવ સ્વાપ (સુવું) તથા જાગરણ કરવું તે સંબંધી નિર્યુક્તિકાર ગાથા કહે છે