________________
(૫૨) (૮) તેમાંથી તેજ ગુણસ્થાને સંખ્યય ભાગ ગયે. થકે અનુક્રમે કેધને ક્ષય થતાં ૩ ને બંધ છે.
(૯) માનને ક્ષય થતાં રને બંધ છે (૧૦) માયાને ક્ષય થતાં ૧ને બંધ છે ત્યાર પછી અનિવૃત્તિકરણના છેલ્લા સમયમાં મેહનીયના બંધને અભાવ થવાથી અબંધક છે. સામાન્યથી આયુકમતે બંધ એક પ્રકારને છે
ચાર પ્રકારના આયુમાંથી કઈ પણ એકને બંધ હોય પણ બે અથવા ત્રણ સાથે બંધાવાને અભાવ હોવાથી એક બંધ જાણો–
નામ કર્મનાં આઠ બંધ સ્થાન છે.
(૧) ર૩ પ્રકૃતિ તિર્યંચ ગતિને એગ્ય બાંધતાં થાય છે. તે નીચે પ્રમાણે તિર્યંચ ગતિ, ૧ એકેન્દ્રિય જાતિ ૧ દારિક તેજસ કામણ શરીરે ૩ હુંડ સંસ્થાન ૧ વર્ણ ગંધ રસ સ્પર્શ ૪ તિર્યમ્ ગતિને અનુપૂર્વી ૧ અગુરૂ લઘુ ૧ ઉપઘાત ૧ સ્થાવર ૧ બાદર સૂક્ષ્મમાંથી કઈ પણ એક, અપર્યાપ્તક ૧ પ્રત્યેક સાધારણમાંથી એક ૧ અસ્થિર ૧ અશુભ ૧ દુર્ભગ ૧ અનાદેય ૧ અયશ કીતિ નિર્માણ ૧ એમ કુલ ૨૩ છે તેને બંધ એકેન્દ્રિય અપર્યાપ્તાને ગ્ય મિથ્યા દષ્ટિને બાંધતાં હોય છે. - - (૨) તે વીશમાં પરાઘાત અને ઉચ્છવાસ મળી એમ