________________
(૬૭) -જવા દઈ ગુપ્ત રાખે તે આત્મ ગુપ્ત સાધુ જાણ, તથા હમેશાં યાત્રા તે સંયમ યાત્રા અને સંયમ નિર્વાહમાં માત્રા વાપરે તે યાત્રા માત્રા કહેવાય, માત્રને અર્થ અતિહાર ન ન લે, એટલે આત્માને જેવી રીતે સંયમમાં શક્તિ રહે પણ ઇંદ્રિયે ઉન્મત્ત ન થાય, અને સંયમના આધારરૂપ દેહનું પ્રતિપાલન લાંબા કાળ સુધી થાય, તેવી રીતે આહાર વિગેરે વાપરે. કહ્યું છે કે–
आहारार्थ कर्म कुर्यादनिन्ध, स्यादाहारः प्राण. સારા પ્રાપાક પાકાર લિirષનાર, तत्वं ज्ञेयं येन भूयो न भूयात् ॥१॥
આહાર માટે નિર્દોષ ગોચરી વાપરે કારણ કે આહાર છે તે પ્રાણેને ધારણ કરવા માટે છે, અને તે પ્રાણતત્વની જીજ્ઞાસા પૂર્ણ કરવા માટે ધારવાના છે, કારણ કે એવું તત્વ જાણવું વારંવાર જન્મ લે ન પડે.
- હવે તે આત્મ ગુપ્તતા કેવી રીતે થાય તે ગુર તાવે છે.
વિરાગ એટલે મને હરરૂપ આંખે આગળ આવે, તે પણ તેમાં પ્રેમ ન કરે, અહિં રૂપ લેવાનું કારણ આ છે કે તે રૂપ સુંદર દેખતાં ગમે તેવાનું મન ખેંચી લે છે, તેથી સૂત્રમાં રૂપ લીધું છે, ખરી રીતે તે પાંચે વિષયમાં વિરાગી બનવું, તથા દિવ્ય ભાવનું રૂપ હેય અથવા સુક