________________
(૭૧), હાલ મનુષ્ય કે, બીજા પ્રાણીઓ જેવી અવસ્થામાં છે, તેવી જ રીતે ભૂતકાળમાં સ્ત્રી પુરૂષ નપુંસક સિભાગ્યવાળ, દુર્ભાગ્યવાળે, કૂતરે, શીયાળ, બ્રાહ્મણ, ક્ષત્રી, વિટશુદ્ર વિગેરે ભેદમાં ભોગવતા હતાં અને તેવુંજ ભવિષ્યમાં થવાનું છે. (આ પ્રમાણે જૈનેતર એક વાદીને મત કહયે. તે લકે એવું માને છે કે જેમ જ હાલની દશામાં છે, તેવા ભૂતકાળમાં હતા; અને હવે પછી રહેશે.) (બીજે અર્થ) જેનાથી બીજે પર (શ્રેષ્ઠ) નથી તે સંયમ અપર છે, તેનાથી જેનું ચિત્ત રંગાયેલું છે. તેઓ પૂર્વે ભગવેલાં વિષયસુખ વિશેરેને (સ્થૂળભદ્રમુનિ માફક) યાદ કરતા નથી. કેટલાક રાગદ્વેષથી મુકાયેલા ભવિષ્યના દેવ સંબંધી ભેગેની આકાંક્ષા રાખતા નથી. વળી, આત્મા-રમતામાં રમતા મુનિઓને અમુક સંસારી જીવને ભૂતકાળનું સુખદુ:ખ કે, ભવિધ્યનું થવાનું સુખદુઃખ લક્ષ્યમાં રહેતું નથી; અથવા ઉત્તમ ધ્યાનમાં બેઠેલા સાધુને કેટલે કાળ વીતીગયે; અથવા કેટલે બાકી રહે તે પણ લક્ષ્યમાં નથી.
અથવા લેકોત્તર પુરૂષ જેઓ રાગદ્વેષરહિત છે, તેવા કેવળી ભગવતે, અથવા ચઉદપૂર્વી મુનિઓ સંસારી જીવને અનાદિ અનંતકાળ સુધી (અભવ્ય આશ્રયી, અથવા બીજા બધા જીવ આશ્રયી) દરેક કાળમાં સુખ વિગેરે કેટલાં હતાં, અને આવશે તેની ગણતરી પણ કહી શકતા નથી.