________________
(૭૮) अप्येकं मरणं कुर्यात्, संक्रुद्धो बलवानरिः मरणानि त्वनन्लानि, जन्मानि च करोत्यम् ॥३॥ : : એકે બળવાન શત્રુ કોપાયમાન થઈને ઘણું તે એક વાર મારી નાંખશે, પણ કુમાર્ગે ગયેલે આત્મા અનતાં જન્મમણે આપે છે :
. એટલે એમ સમજવું કે નિર્વાણ આપનાર સંયમ વ્રત ને જેણે ઉચય અને જ્યાં તે આત્માને મિત્ર છે. હવે આ પવિત્ર આત્મા કેવી રીતે જાણ. અને તેનું શું ફળ થશે. તે કહે છે.
ज.जाणिजा उच्चालइ यं तं जाणिजा दूरालइयं, जं जाणिज्जा दूरालइयं तं जाणिज्जा उच्चा लइयं, पुरिसा? अत्ताणमेवं अभिणिगिजा एवं दुक्खा पमुच्चसि, पुरिसा ? सच्चमेव समभि जाणाहि, सच्चस्स आणाए से उप ट्ठिए महावी मारं तरह, सहिओ धम्ममायाय सेयं समणु पस्सह ll. ૧૮.
જે પુરૂષ વિષય સંગનાં કર્મ જાણીને છોડનાર હોય તેને તું તારનારે માનજે; તથા બધાં પાપ ધર્મો (કારણે) ને જે આલય (ધર) દૂર છે. તે દૂરાલય (મેક્ષ) અથવા મેક્ષ માર્ગ (સંયમ) છે. તે મોક્ષ માર્ગ જેને હેય તે રાલયિક છે,