________________
(૬૯) દૂર કરી કેઈ પણ જીવને પિતે તરવાર વિગેરેથી છેદે નહિં, તથા ભાલા વિગેરેથી ભેદે નહિં, તથા અગ્નિ વિગેરેથી બળે નહિં તથા નરકગતિ વિગેરે અથવા અનુપૂર્વી વિગેરે ઘણી વાર વિચારીને પિતે હણે નહિ.
અથવા રાગદ્વેષને અભાવ થાય તે ઉપર કહેલાં પાપ પિતાની મેળે દૂર થાય, એટલે રાગદ્વેષ છેડનારે સુનિ છેદવા વિગેરેનાં કૃત્ય પિતે ન કરે, સૂત્રમાં જળ વિગેરે છે તેનો વિભક્તિ બદલીને ત્રીજીમાં અર્થ લઈએ, તે એમ થાય કે
નતિ કેઈ પણ માણસ એ નથી કે આ બધા લેકમાં રાગદ્વેષ વિનાને હોય તે રાગદ્વેષના અભાવે છેદે ભેદે, અર્થાત્ રાગદ્વેષ છેડ્યા પછી છેદે ભેદે નહિં.
જો કે આ પ્રમાણે ગતિ આગતિના જ્ઞાનથી સગદ્વેષને ત્યાગ થાય છે, અને તેના અભાવથી છેદનાદિ સંસાર દુઃખને. અભાવ થાય છે, તેવું મુનિ જાણે છે, પણ વર્તમાન સુખને દેખનારા અમે કયાંથી આવ્યા, જ્યાં જઈશું? અથવા અમને ત્યાં શું મળશે, એ વિચાર નથી કરતા, તેથી રાગ દ્વેષ કરીને નવાં કર્મ બાંધીને સંસાર ભ્રમણની યોગ્યતા અનુભવે છે. એવું સૂત્રકાર બતાવે છે. તે
अवरेण पुट्विं न सरंति एगे, किम्मस तीयं किं वाऽs मिस्सं । भासंति एगे इह माणवाओ, जमस्स तीयं तमाग मिस्सं ॥१॥ नाईय महं न य