________________
(૭૦ ) आगमिस्सं, अहं नियच्छन्ति तहागयाउ । विहुय कप्पे एवाणुपस्सी, निज्झोस इत्ता खवगे महेसी ॥२॥० ઉપરની એ સૂત્ર ગાથાના અથ કહે છે. પહેલાં હું કાણ હતા ? કે હુ' હાલ આવા છું ? એવુ. કેટલાક માહ અને અજ્ઞાનથી ઘેરાયેલી બુદ્ધિવાળા જીવે જાણતા નથી, એટલે આ જીવને નરકાદિ ભવથી ઉત્પન્ન થયેલું અથવા બાળ કુમાર વિગેરે વયવાળું એકઠું થયલું પૂર્વ દુઃખ વિગેરે કેવી રીતે આવેલું છે ? અથવા, ભવિષ્યમાં કેવી રીતે થશે ? એટલે, આ વિષય સુખના વાંછક, અને દુઃખના દ્વેષી જીવનું ભવિષ્યકાળમાં શું થશે ? તે તે જાણતા નથી; પણ જો, કદી તેઓના હૃદયમાં ભૂત-ભવિષ્યની વિચારણા હોત; તે, તેઓને સ`સારમાં રતિ ( આન ંદ) થાત નહીં, કહ્યું છે કેઃ—
केण ममेत्युत्पत्ती, कई इओ तह पुणोऽविगं तब्वं !! जो एत्तिय पि चिंत, इत्थं सो को न निव्विण्णों ? "vin અહી' મારી ઉત્પત્તિ કેવીરીતે થઇ છે ? અને અહીથી મારે ક્યાં જવું છે ? જે માણસ આટલુ પણ, અડ્ડી' ચિ‘તવે; તા, તેવા કેમ દુઃખ-સ′સારથી વરાગ્યવાળા ન થાય ? ( અર્થાત્ થાયજ !) પણુ, કેટલાક મહામિથ્યાજ્ઞાનિએ કહે છે કેઃ—આ સ`સારમાં અથવા મનુષ્ય લેાકમાં જેવીરીતે