________________
( ૧૪ )
૧ પ્રશસ્તવિહાય ગતિ ૧ ત્રસ આદર પર્યાપ્ત પ્રત્યેક સ્થિર શુભ સુભગ સુસ્વર માદેય યશઃકીત્તિ એ દશક ૧૦ તથા નિર્માણુ ૧ નામ મળી કુલ ૩૦.
(૭) એમાં તીથ કર નામ મેળવવાથી ૩૧ થાય છે. આ પ્રમાણે એકેન્યિ ઔદ્રિય શ્રૌઇંદ્રિય નરગતિ વિગેરે આશ્રયી અનેક ભેદે અશ્વના ઘણા પ્રકારો છે. તે કમ ગ્રંથથી જાણવા.
(૮) પૂર્વકરણ અતિત ત્રણ્ ણુ સ્થાને દેવગતિ પ્રાયોગ્ય અધના ઉપરમથી યશકીર્તિ જ ફક્ત ખાંધે છે. તેથી એક વિધખધ છે. ત્યાર પછી નામ કમના અધના અભાવ છે.
ગોત્રકમ માં સામાન્યરીતે ઊંચ અથવા નીચના એકના અધ છે. ઊંચ અને નીચ અને વિધી હોવાથી સાથે અ‘ધાવામાં અભાવ છે. કર્મોનુ આ પ્રમાણે અધદ્વારમાં કૈશથી ઘણા પ્રકારપણુ ખતાવ્યું.
સૂત્રકાર તેથી કહે છે કેઃ—આ કમ જીવે માંધ્યાં છે. તે ખુલ્લેખુલ્યુ છે, કારણકે, તે પ્રમાણે ભાગવતાં દરેકને અનુભવાય છે. ( સૂત્રમાં ખલું શબ્દ વાક્યાલ કારમાં છે અથવા નિશ્ચયમમાં છે કે, કર્મ બહુ પ્રકારંજ છે. ) જો આ પ્રમાણે છે, તો તે કર્મબંધનને દૂર કરવા શું કરવું ? તે કહે છેઃ—