________________
(૫૭) तम्हा तं बिइयं नो सेवे, निस्सारं पासिय नाणी, उपवायं चवणं णचा, अणण्णं चर माहणे, से नछणे न छणावए छणं तं नाणुजाणह, निविद नंदि, अर. ए पयासु, अणोमदंसी, निसपणे पावहिं कम्मेहि હત્રિ. ૨૪.
ઉપર બતાવ્યા પ્રમાણે બીજા જીવેને વધ કર, સંગ્રહ કરે, તથા બીજા છને દુઃખ દેવું વિગેરે પાપ કરીને પિતાના લોભની ઈચ્છા પૂર્ણ કરીને કેટલાક મનુષ્ય ભરત ચક્રવર્તી વિગેરે (તે છોના થતા દુઃખને નજરે દેખીને વૈરાગ્ય પામીને) મન વચન કાયાના દુષ્ટ વ્યાપારને ધિક્કારી શુભ વ્યાપારમાં એટલે સંયમ અનુષ્ઠાનમાં યત્ન કરે છે અને મહાન તપશ્ચર્યા કરવાથી તેજ ભવમાં મેક્ષમાં જાય છે, અને તે પ્રમાણે વિચારી સયમ અનુષ્ઠાનમાં વતીને કામ ભોગ તથા હિંસા વિગેરે આસ્રવારને ત્યાગીને શું કરવું તે કહે છે. જેણે ભેગ ત્યાગ્યા તે માણસે પ્રતિજ્ઞા કરીને બીજી વખત ભેગને લાલચુ ન થવું, અથવા જુઠ અથવા અસંયમમાં વર્તવું નહિ. કારણ કે પાંચ ઇદ્રિના સ્વાદને ખાતર અસંયમ સેવે છે પણ તે વિષયે સાર વિનાના છે કારણ કે જો સાર વસ્તુ છે તે મેળવવાથી તૃપ્તિ થાય છે પણ જે વસ્તુથી તૃષ્ણ વધે તેથી તે નિસાર છે, એવું દેખીને તત્વ જાણનારે સાધુ વિષય અભિલાષ ન કરે,