________________
(૫૦). સાત પ્રકારને છે, અને તે આયુને કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત છે, અને ઊઝથી તેના સિવાયનાં ૩૩ સાગરેપમમાં પૂર્વ કેડીને સીજે ભાગ વધારે છે, અને સૂમસં૫રાયને
હનીયકમને બંધ ર થતાં, તથા આયુના બંધને અભાવ થવાથી છ પ્રકારને કર્મબંધ છે, અને તે જઘન્યથી એક સમયને અને ઉત્કૃષ્ટથી અંતમૂહુર્ત છે, તથા ઊપશાંત ક્ષીણહ તથા, સંગી કેવળીને સાત પ્રકા
ના કર્મના બંધને ઉપરમ થતાં એક પ્રકારનું સાતાવેદનીયકર્મ બંધાય છે. તે જઘન્યથી એક સમય અને ઊત્કૃષ્ટથી પૂર્વ કેડીમાં ડું ઓછું છે.
હવે, ઉત્તરપ્રકૃતિનાં બધસ્થાન કહે છે
જ્ઞાન આવરણ, અને અંતરાયના પાંચે ભેદનું પ્રવબધીપણું હોવાથી એકજ બંધસ્થાન છે, તથા દર્શનાવરણયનાં ત્રણ બંધસ્થાન કહે છે – . (૧) પાંચ વિતા અને ચાર દર્શન સાથે રહેવાથી તે નવેનું ધ્રુવ બંધીપણું હોવાથી નવ વિધનું એક સ્થાન છે, (૨) તેમાંથી થીણુદ્ધિ નિદ્રાવિક અનંતાનુબંધીની ચેકડી અશે દૂર થવાથી તે ત્રણના બંધને અબ્રાવ થતાં છ પ્રકૃતિને બંધ છે. (૩) અપૂર્વ કરણના સંખ્યય ભાગે નિદ્રા અને પ્રાલાને મધ દૂર થતાં ચાર પ્રકારના દર્શનાવરશુને બય રહેવાથી તે ત્રીજું સ્થાન છે,