________________
(૪૧)
જનમતા માણસનુ જે દુઃખ છે, તે માણસને સરતી વખતે પડતાં દુઃખથી તે તપેલા હોવાથી પૂર્વેની જાતિને પણ વીસરી ગયા છે.
विर सर सियं रसंतो तो सोजोणी मुहाउ निष्फिड । माऊए अप्पणोऽविअ वेअण मडलं जणेमाणो ॥१॥
માના ચાવેલા આહારને ગસમાં બેઠેલા બાળક પરવશ થઇને ખાય છે, અને પોતે જનમતી વખતે પાતાને તથા, માતાને ઘણી પીડા આપીને ચેાનિદ્વારા બહાર નીકળે છે. हीण भिण्णसरां दीणो विवरीओ विचित्तओ । दुब्बलोदुखिओ वसइ, संपतो चरिमं दसं ॥ ३ ॥
અને તે વૃદ્ધાવસ્થામાં હીન-ભિન્ન ( ખાખરા ) અવાજ હોય છે. રાંકડું મુખ વથા, વિપરીત વિકલ્પ કરનારા દુબળ દુઃખી અવસ્થામાં તે પડેલા હોય છે, અથવા હું આય ! એવું મહાવીર પ્રભુ ગતિમને કહે છે, કે જાતિ વૃદ્ધિ અને તેનુ મૂળ કારણ ક તથા કા દુઃખ છે તેને જજે, અને ધ્રુખીને એધ પામ, અને તેવું જન્મ વિગેરેનું દુઃખ તને ન આવે, એવું સંયમ અનુષ્ઠાન કર.
વળી ચાદ પ્રકારના ભૂત ગ્રામ (જીવાનાં ચાદ સ્થાન) છે. તેની સાથે તારા આત્માનું સુખ સરખાવ એટલે જેમ તુ સુખને વાંછે છે તેમ બધા પણ વાંધે છે અને તને કુઃખ ગમતું નથી તેમ બીજાનુ પણ સમજ, તેથી તું કોઈને