________________
(૩૯) 'दोहिं' अंतेहिं अदिस्समाणे तं परिन्नाय 'मेहावी' विइत्ता लोगवंता लोगसन्नंसे मेहावी परिकमि जासि ॥ सूत्र ११०॥ त्तिमि शीतोष्णीयोदेशः ?
કર્મનું મૂળ કારણ મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય રોગ છે એને સમજીને ક્ષણ એટલે હિંસા તે પ્રાણીઓને દુખ દેવારૂપ કૃત્ય કર્મનું મુખ્ય મુળ સમજીને છેડવું.
પાઠાંતરમાં જન્મના પાઠ છે તેને અર્થ આ છે કે ઉપાદાન કણ આ કર્મના છે તે ક્ષણ કર્મ છે તે કમ મેળવીને તે જ ક્ષણે નિવૃત્તિ કરે તેને ભાવાર્થ આ છે; અફાન પ્રમાદ વિગેરેથી જે ક્ષણે કર્મના હેતુરૂપ અનુષ્ઠાન કર્યું તે જ ક્ષણે ચિત્ત સ્થિર કરીને તેના ઉપાદાન હેતને નિવૃત્તિ કરે (જેનાથી કર્મ બંધાય તેને છેડે અથવા તેની ગુરૂ પાસે શીધ્ર આલેચના લે) વળી ઉપદેશ કરે છે. પૂર્વે કહેલાં કર્મને સમજીને તથા કર્મના વિરૂદ્ધ (કર્મ હણનાર) ગુરૂને ઉપદેશ સાંભળીને જે રાગદ્વેષ અંતરૂપે છે તેનાથી દૂર રહી અથવા તેને સંબંધ છેડીને અથવા કર્મ ઉપદાનના કારણે રાગાદિકને જ્ઞ પરિણા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે તજે અને રાગાદિથી મૅહિત લેક અથવા વિષય કષાય લેક જાણીને તથા વિષયની વાંછા અથવા ધન ઉપર મમત્વભાવ છેડીને મર્યાદામાં રહેલ તે મુનિ સંયમ-અનુષ્ઠાનમાં પ્રયત્ન કરે; અથવા વિષયતૃષ્ણા, અથવા