________________
(૩૪)
હસ્વ અક્ષર માલવા જેટલે કાળ શૈલેશી અવસ્થાને અનુલવીને અકમ થાય છે.
: ... હવે, ઉત્તરપ્રકૃતિનું છતાપણું-અછતાપણુ બતાવે છે. જ્ઞાનાવરણીય, તથા અતરાય તે દરેકની પાંચ પાંચ ભેદની પ્રકૃતિ ચાદે જીવસ્થાનમાં હોય છે. તથા, ચાદ ગુણસ્થાનમાં મિથ્યા-ષ્ટિથી માંડીને ખારમા ગુણસ્થાન સુધી પાંચે પ્રકૃતિઓ હાય છે, તેમાં બીજો વિકલ્પ થતા નથી; તથા, દર્શનાવરણીયનાં ત્રણ સત્કર્મનાં થાન છે. (સત્કર્મ એટલે સત્તા છે.)
પાંચ નિદ્રા, અને ચાર દન, એ નવ પ્રકૃતિ સ જીવસ્થાનમાં રહે છે. (૧) અને ગુણસ્થાનમાં અનિવૃત્તિ ખાદરકાળના ધ્યેય ભાગ સુધી હોય છે. (૨) કેટલાક સભ્યેય ભાગના અંતમાં થીણુદ્ધિનિદ્રાત્રિક ક્ષય થવાથી છુ. કવાળું બીજું સ્થાન છે.
ત્યારપછી, ક્ષીણકષાયના અંત સમયના પહેલા સમચમાં નિદ્રા, અને પ્રચલા, એ એના ક્ષય થવાથી ચાર કનુ સ્થાન છે. અને તે પણ ક્ષય થવાથી ક્ષીણકષાય કાળના અંતમાં ત્રીજી' સ્થાન છે.
વેદ્યનીય-૪નાં બે સત્તાસ્થાન છે. તે આ પ્રમાણેઃ— (૧) સાતા અને અસાતા અને હાય. ( ૨ ) તથા ખને માંથી એક સાતા, અથવા અસાતા જ્યારે પાતે શૈલીશી