________________
जागरीआ धम्मीणं, आहम्मीणं तु सुत्तया सेआ। बाच्छाहिब भगिणीए अकाहिंसुजिणो जयंतीए ॥४॥
ધમજીને જાગવું સારું, અધર્મીને સુવું સારૂં. એવું ભગવાન્ મહાવીરે વત્સ દેશના રાજાની બેન જયંતી શ્રાવિકાને કહ્યું છેसुवाय अयार भूमो सुअंपि से नासह अमयभूअं । होहिह गोणभूओ नटुंमि सुए अमयभूए ॥५॥ * જે અજગરની માફક સુવે છે, તેનું અમૃત જેવું ભણેલું નાશ થાય છે, તથા તેને અમૃત જેવું ભણેલું નાશ થતાં મુડદાલ-અળદીયા માફક તેનું અપમાન થાય છે.
આ પ્રમાણે દર્શનાવરણીય કર્મના ઉદયથી કઈક વખત કોઈ સાધુ સુતે હેય પણ ક્ષાભિલાષી, અને યતનાવાળે હોવાથી તથા તેણે દર્શન મોહનીયરૂપ-નિદ્રા દુર કરવાથી તે જાગતે જ છે. પણ જેઓ, અજ્ઞાનના ઉદયથી સુરોલા છે, તે અજ્ઞાનીજ ખા સુતેલા છે, અને અજ્ઞાન તે મહાદુઃખ છે, અને તે દુખ જંતુઓને અહિતકારી છે, તે સૂત્રકાર બતાવે છે. . लोयसि जाण अहियाप दुक्खं, समयं लोमस्स जाणिता, इस्थ सस्थावरए, जारिस सहाय स्वा य रसायगंधायफासाय अभिसमना नया भवंति।
પર રહી.