________________
(૨૮)
થયા તે વિશુદ્ધ સુંદર રૂપવાલા હોય છે. તેજ પ્રમાણે વૈશ્યા વિગેરેમાં પણ જાણવુ' અને ચ્યવનના વખતે તે અધાને અધુ ઝાંખુજ હાય છે. જેમકે—— माल्पम्लानिः कल्प वृश प्रकम्पः, श्री होनाशो वा ससां चोपरागः । दैन्यं तन्द्रा कामरागङ्गभङ्गो, दृष्टि भ्रान्तिपथुश्चार તસ્ત્રા માલા કરમાઈ જાય છે કલ્પવૃક્ષ કપતું દેખાય છે, શ્રી અને હીના નાશ થાય છે કપડાં ઉપરથી પ્રેમ ઉઠી જાય છે. દીનતા આવે છે, આળસ થાય છે. કામ રાગના અને અંગના ભંગ થાય છે, દષ્ટિમાં ભ્રાંતિ થાય છે, અને કપાશ થાય છે, અને અણુ' રમણીક તે અરમણીક લાગે છે. (જેમ, અહીયાં મનુષ્યને મરતી વખતે ઘરની રૂદ્ધિ કે, વૈભવ ઉપરથી અણુગમા થાય છે, તેમ દેવતાને પણ દેવલાક છેડતાં ઘણા ખેદ થાય છે, અને કલ્પાંત કરે છે. ) તેા, નક્કી થયું કે, બધા જીવે તે, તેવુ જાણીને પતિ મુનિ
'
જો, આવી રીતે છે જરા મૃત્યુને વશ છે શું કરે ? તે કહે છેઃ-~~
पासिय आउरपाणे अप्पमत्तो परिव्वए, मंताय महमं, पास आरंभजं दुक्ख मिणंतिणच्चा, माई