________________
(૨) - જરા અને મૃત્યુ એ બેને વશ થઈને તે અણી નિર. તેર મહા મેહથી મૂઢ બનેલે સ્વર્ગ અને મક્ષ આપનાર ધર્મને જાણતા નથી અને સંસારમાં જીવને એવું કંઈ પણ સ્થાન જ નથી કે જ્યાં જરા મૃત્યુ ન હેય. .
પ્રશ્ન-દેવતાઓને જરા (બૂઢાપે) નથી.
ઉં–દેવતાઓને પણ ત્યાંથી ચ્ચવવાના છ મહિના પહેલાં ઉત્તમ વેશ્યા બળ સુખ પ્રભુત્વ અને સુંદર વર્ણની હાનિ થાય છે જે તેથી તેમને પણ જરાને સદ્ભાવ છે,
TT TT
देवाणं भंते ! सव्वे समवण्णा ?, नो इण्डे समढे, सेकेणटेणं भंते ! एवं बुचा गोयमा! देवा दुचिहा-पुछकोव वणग्माय पच्छोष णग्गाथ तत्थणं जे ते पुत्वोच! वणग्गा तेणं अविसुद्ध वण्णवरी; जेज पच्छो वर्णग्गा तेणं विसु वण्णयरा.
ગૌતમને પ્રશ્ન–હે ભગવન? બધા દેવતા સામાન રૂપવાળા છે?
ઉ–તેમ નથી. પ્રદ–તેનું શું કારણ?
ઉ–હે ગીતમ! દેવે બે પ્રકારના છે. પહેલાં ઉત્પન્ન થયેલા અને પછી ઉત્પન્ન થતા તેમાં જે પહેલા ઉત્પન્ન થયેલ છે તે કંઈક ઝાંખા રૂપવાળા અને જે પાછળથી ઉત્પન્ન