________________
(૨૪) વેલ જ્ઞાનવડે છવલેક જે રૂપ રહ્યો છે તેને જાણે અથવા જીવલેકને રહેવાનું જે સ્થાન, જે ક્ષેત્રલેક છે, તેને પોતે જાણે અર્થાત્ જે શબ્દાદિ વિષને રાગ તજે, તેજ, જ્ઞાનિ યથાવસ્થિત લેકનું સ્વરૂપ જાણે છે, અને તે જ્ઞાની પ્રથમ બતાવેલા ગુણવાળે (એટલે જે આત્માનું જ્ઞાનવાન વેદવાન ધર્મ વાન બ્રહ્મવાન) ઘેડા અથવા, સમસ્ત પ્રજ્ઞાનવડે લેકેને જાણે તેને મુનિ કહે; કારણકે, જગતની ત્રણે કાળની અવસ્થાને માને અથવા, જાણે તેને મુનિશાસ્ત્રમાં કહે છે. - • ધર્મ તે ચેતન. અને અચેતન દ્રવ્યના સ્વભાવરૂપ, અથવા શ્રુતચારિત્રરૂપ-ધર્મને જાણે તે ધર્મવિત્ જાણ.
રૂજી (સરળ) જ્ઞાનદર્શન-ચારિત્ર નામના મેક્ષમાર્ગનાં જે અનુષ્ઠાન છે, તેનાથી અકુટિલ છે, અથવા યથાર્થ રીતે પદાર્થનું સ્વરૂપ જાણવાથી સરલ છે અથવા બધી ઉપાધિથી શુદ્ધ તે અવક (સરલ) છે આ પ્રમાણે ધર્મ જાણુંનાર રૂજુ મુનિ હોય તેને શું લાભ મળે તે કહે છે.
આવઠ્ઠ એટલે ભાવ આવર્ત તે જન્મ જરા મર્ણ રેગ શેકના દુઃખ આપવાના સ્વભાવવાળે સંસાર છે, કહ્યું છે કે, रागद्वेष वशाविडं, मिथ्या दर्शन दुस्तरम् । जन्मावर्ते जगत्क्षिप्त, प्रमादाभ्राम्यते भृशम् ॥१॥ - રાગ દ્વેષના વશથી વિધાયેલ મિથ્યા દર્શનના કારણે દુસ્તર અને જન્મના આવર્તમાં ફેંકાયેલું જગત છે. તેમાં