________________
વિષય ત્યાગવાથી એણે આત્માનું રક્ષણ કર્યું છે. જે, તેમ રક્ષણ ન કર્યું હેત; તે, પિતાનાં પાપથી નારર્ક તથા એકેન્દ્રિય વિગેરેમાં ઉત્પન્ન થતાં આત્માનું કાર્ય મારામાં જવાનું ન કરવાથી તેને આત્મા કેવી રીતે ગણાય?(આત્માનું કાર્ય જ્ઞાનમાં રમણતા કરી ચારિત્ર પાણી મિક્ષમાંજ જવાનું છે, તેને પ્રાપ્ત કરે, તેંણે આત્મા એળે જાણ અને તેજ આત્માવાળો છે.)
અને તેજ જ્ઞાનવાનું પણ છે એમ જાણવું અથવા, બીજી પ્રતિમાં આવી નાણવી છે, તેને અર્થ એ છે કે – પિતાના આત્માને શ્વજ (નક્ક) વિગેરેમાં પડતાં અટકાવે, તે આત્મવિત્ (આત્મજ્ઞાની) છે તથા, પ્રભુએ જેવું પદાર્થનું સ્વરૂપ બતાવ્યું તેવું જાણે, તે જ્ઞાનવિત્ (તત્વજ્ઞાની) તે, તથા જીવાદિ વરૂપને જેના વડે જાણે તે વેદ એટલે, આચારાંગ વિગેર સૂત્ર જાણનાર હોયતે વેદવિત કહેવાય છે. તથા, દુર્ગતિમાં પડતા જીવને ધારી રાખનાર, તથા વર્ગમક્ષ અપાવનાર ધર્મને જાણે તે ધર્મવિત છે. એ પ્રમાણે, બધાં કર્મરૂપ-મળ, કલંકથી રહિત, એવું ગીનું સુખ બ્રહ્મચર્ય છે, તેને જાણે તે, બ્રહ્મવિત્ છે. અથવા, અઢાર પ્રકારનું બ્રહ્મ છે. આ પ્રમાણે, જ્ઞાન, વેદ ધર્મ, અને બ્રહ્મ ચર્ય પ્રકર્ષથી (ઉત્કૃષ્ટપણે) જેના વડે ય પદાર્થો. @ાય; તે પ્રજ્ઞાને છે એટલે, મતિ વિગેરે પહેલા ભાગમાં બતા