________________
સુંદર અને વિરૂપ એમ બે ભેદ છે, તે સમીપ આવતાં અનુકૂળ વહાલા, અને પ્રતિકૂળ તે અણગમતા લાગે છે, તેવું જે મુનિ જાણે તે લેકને જાણે છે. તેને અર્થ આ છે કે –મુનિએ તેવા વિષયે પ્રાપ્ત થાય તે પણ અનુફૂળમાં રાગ “ન કરે; અને પ્રતિકૂળમાં ઠેષ ન કર તેજ ખરી રીતે તેઓનું અભિસમન્વા ગમન (જાણવાપણું) છે, પણ બીજું નથી. ( આ સંસારમાં મુનિને વિહાર વિગે
માં પુદયથી મધુર અવાજ, સુંદર દેખાવ, રમણીય સુગધી ખટરસ–ભેજન, તથા કમળ સ્પર્શ વિગેરે પ્રાપ્ત થાય છે, તથા પાપના ઉદયથી તેથી ઊલટું થાય છે. તેવા સમયમાં સંસારી- હર્ષદ કરે છે, તેમ મુનિએ ન કર.)
અથવા આલેકમાંજ શબ્દ વિગેરે વિષય પ્રાણીએને દુઃખને માટે થાય છે, તે પરલેકનું તે, શું કહેવું? કહ્યું છે કે – उक्तंच-रक्तःशब्दे हरिणा स्पर्श नागोरसे चवारिचर। कृपण पतङ्गो रूपे भुजगो गन्धे ननु विनष्टः॥१॥
હરિણ શબ્દમાં રક્ત થયલ, હાથી સ્પર્શમાં, માછલું રસમાં, અને રૂ૫માં ગરીબ પતંગીયું, તથા સુગંધીમાં સાપ, (અથવા ભમરે) ખરેખર, નાશ પામ્યા છે. पञ्च रक्ताः पञ्च विनष्टा यत्रा गृहीत परमार्थाः। . एक: पशसुरक्तः प्रयाति भस्मान्तताम बुधः ॥२॥