________________
કરનાર ધર્મનું કારણ જેમાં છે તેવું આર્યક્ષેત્ર વિગેરેમાં મનુષ્ય જન્મ પામે છે. વળી ત્યાં પણ (ધર્મ પાળવાને બદલે) મહા મેહના કારણે મેહિત મતિવાળો બની ( ઇકિયેના. સ્વાદને માટે ) એવાં એવાં કાર્ય કરે છે કે જેને લીધે તે નીચેનીચે ( નારકીમાં) જાય છે, પણ સંસારમાંથી પાર પોંચતે નથી (આવું કેવું વર્તન જાણીને તેવું તમારે ન કરવું). અથવા સમભાવ એટલે સમતા ( સમયને અર્થ સમતા લીધે) છે તેને જાણીને બધા જ ઉપર એટલે પિતાના આત્મા બરાબર પરને જાણીને અથવા શત્રુ મિત્રને સમજાવે જાણીને તેમના ઉપર રાગ દ્વેષ તું ન કર, અથવા બધા છ એકેદ્રિયથી પચેંદ્રિય સુધી પિતાના ઉપ્તન્ન થવાના સ્થાનમાં રમવાની ઈચ્છાવાળા છે, મરણથી ડરે છે, સુખના ચાહક છે. દુઃખના દ્રષી છે આવું તેઓનું સમાનપણું જાણીને સાધુએ શું કરવું તે કહે છે, છે જીવનકાયના દ્રવ્ય ભાવના ભેદવાળા શસ્ત્રથી દુર રહેવા ધર્મ જાગ - રણથી જાગતે રહે, અથવા જેજે સંયમનાં શસ્ત્ર છે તે તે આસ્રવાર પ્રાણાતિપાત વિગેરે છે. અથવા શબ્દ વિગેરે પાંચ પ્રકારના કામ ગુણે (વિષયપ્રેમ) છે. તેનાથી જે દુર રહે તે મુનિ છે. તેજ સૂત્રકાર કહે છે કે જે મુનિને પિતાના આત્માના અનુભવેલા બીજા બધા પ્રાણી સંબંધી ઇદ્રિની પ્રવૃત્તિના વિષયરૂપ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ તે